________________
ગ્રન્થમાલાના અાધે પ્રેરકો ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ. નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુવઢપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રરવામાં જ પૂજ્યશ્રી ૮ીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, ડો. સાંભળીને વૈરાગ્ય ઉત્પ થયો. સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દિક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાળી થયા, પ્રભાવશાળી થયા. તેમના અારો મોવી જેવા હતા. આજે પણ તેમળી લખેલી બબીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તેમની પરંપરામાં ઘણા Gધા તપસ્વી-જ્ઞાળી સંતો થયા. આવા મહાન, પુરુષો આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે.
તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફોહચંદજી મ. હતા. જેમની 40 વર્ષની ઉંમરમાં પણ બધી જીઠ્ઠિયો રસ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઈ પ્રતાપચંઢજી મુ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાશિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈન - જૈવેતર) આવતા હતા. એવા છે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી, મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવરથામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણ -ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું છે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થશાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અર્થના.
- વિનયમુનિ
Jalil
aran Uns only
ary.org