________________
ઉપર
રૂ.
इंदियाणं पुट्ठापुट्ठ पविट्ठापविट्ठ य विसय गहणं
प. पुट्ठाई भंते! सद्दाई सुणेइ, अपुट्ठाई सद्दाई મુળરૂ ?
उ. गोयमा ! पुट्ठाई सद्दाई सुणेइ, नो अपुट्ठाई सद्दाई सुणे,
૫. પુદ્દાનું મંત ! હવાનું પામર, અપુટ્ટાનું વાવું પાસ૬ ?
उ. गोयमा ! नो पुट्ठाइ रुवाई पासइ, अपुट्ठाई रुवाई પાસર,
प. पुट्ठाई भंते ! गंधाई अग्घाइ, अपुट्ठाई गंधाई અપ્લાઇ ?
उ. गोयमा ! पुट्ठाई गंधाई अग्घाइ, नो अपुट्ठाई गंधाई अग्घाइ,
प. पुट्ठाई भंते! रसाई अस्साएइ, अपुट्ठाई रसाई अस्साएइ ?
उ. गोयमा ! पुट्ठाई रसाई अस्साएइ, नो अपुट्ठाई रसाई अस्साएइ,
..
पुट्ठाई भंते ! फासाइं पडिसंवेदेइ, अपुट्ठाई फासाई पडसंवेदेइ ?
उ. गोयमा ! पुट्ठाई फासाई पडिसंवेदेइ, नो अपुट्ठाई फासाई पडिसंवेदेइ ।
प पविट्ठाई भंते! सद्दाई सुणेइ, अपविट्ठाई सद्दाई મુળેઽ ?
उ. गोयमा ! पविट्ठाई सद्दाई सुणेइ, नो अपविट्ठाई सद्दाई सुइ ।
एवं जहा पुट्ठाणि तहा पविट्ठाणि वि ।
-૫૧. ૧. ૨૬, ૩. ?, સુ. ૨૨-o o o गाहाओ-पुठ्ठे सुणेइ सर्द, रूवं पुण पासइ अपुठ्ठे तु ।
गंधं रसं च फासं च, बद्धपुट्ठं वियागरे ॥
भासा-समसेढीओ, सद्धं जं सुणइ मीसियं सुणइ । वणी पुर्ण सर्द, सुणेइ नियमा पराघाए || -નવી સુ. ૬૬,TT. ૭૬-૭૬
Jain Education International
૩.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
ઈન્દ્રિયોનાં સ્પૃષ્ટ- અસ્પૃષ્ટ અને પ્રવિષ્ટ-અપ્રવિષ્ટ વિષયોનું ગ્રહણ :
પ્ર. ભંતે શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દોને સાંભળે છે કે અસ્પૃષ્ટ શબ્દોને સાંભળે છે ?
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
ગૌતમ ! તે સ્પષ્ટ શબ્દોને સાંભળે છે, અસ્પષ્ટ શબ્દોને સાંભળતા નથી.
ભંતે ! ચક્ષુ ઈન્દ્રિય પૃષ્ટ (સ્પર્શ) રૂપોને જુવે છે કે અસ્પૃષ્ટ રૂપોને જુવે છે ?
ગૌતમ ! તે સ્પષ્ટ રૂપોને જોતી નથી, અસ્પૃષ્ટ રૂપોને જુવે છે.
ભંતે ! ઘ્રાણેન્દ્રિય સ્પષ્ટ ગંધોને સૂંધે છે કે અસ્પૃષ્ટ ગંધોને સૂંધે છે ?
ગૌતમ ! તે સ્પષ્ટ ગંધોને સૂંઘે છે, અસ્પૃષ્ટ ગંધોને સૂંઘતા નથી.
ભંતે ! રસેન્દ્રિય પૃષ્ટ રસોને ચાખે છે કે અસ્પૃષ્ટ રસોને ચાખે છે.
ગૌતમ ! તે સ્પષ્ટ રસોને ચાખે છે, અસ્પૃષ્ટ રસોને ચાખતી નથી.
ભંતે ! સ્પર્શેન્દ્રિય સ્પષ્ટ સ્પર્શોનું પ્રતિ સંવેદન કરે છે કે અસ્પૃષ્ટ સ્પર્શોનું પ્રતિસંવેદન કરે છે ? ગૌતમ ! તે સ્પષ્ટ સ્પર્શોનું પ્રતિસંવેદન કરે છે, અસ્પૃષ્ટ સ્પર્શોનું પ્રતિસંવેદન કરતાં નથી.
ભંતે ! શ્રોત્રેન્દ્રિય પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે કે અપ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે ?
ગૌતમ ! તે પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દોને સાંભળતા નથી.
જે પ્રમાણે સૃષ્ટના વિષયમાં કહ્યું તેજ પ્રમાણે પ્રવિષ્ટના વિષયમાં પણ કહેવું જોઈએ.
ગાથાર્થ : શબ્દ શ્રોત્રેન્દ્રિયથી સ્પષ્ટ થવાથી જ સાંભળી શકે છે, પરંતુ રૂપ નેત્રથી સૃષ્ટ થયા વગરજ જોઈ શકાય છે.
ગંધ, રસ અને સ્પર્શનાં પુદ્દગલ ઈન્દ્રિયોથી બદ અને સ્પષ્ટ થવા પર જ જાણી શકાય છે. સમ શ્રેણીમાં સ્થિત શ્રોતા અન્ય(શબ્દ) પુદ્દગલોથી આઘાત પ્રાપ્ત ભાષા પુદ્દગલોને સાંભળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org