________________
ઉ.
વિકુર્વણા અધ્યયન
૪૩ प. देवासुरेसु णं भंते ! संगामेसु वट्टमाणेसु किं णं तेसिं
ભંતે ! દેવો અને અસુરોમાં સંગ્રામ થઈ જવાથી अमुरकुमाराणं पहरणरयणत्ताए परिणमइ?
કંઈ વસ્તુ તે અસુરોના શ્રેષ્ઠ પ્રહરણ રૂપમાં
પરિણત થાય છે ? उ. गोयमा ! णो इणढे समठे ।
ગૌતમ ! તેના માટે આ વાત શક્ય નથી. असुरकुमाराणं देवाणं निच्चं विउब्विया पहरणरयणा
કારણકે અસુરકુમારદેવોનાં તો સદા વૈક્રિયકૃત पण्णत्ता।
શસ્ત્રરત્ન હોય છે. -વિયાં. ૧૨૮, ૩. ૭, મુ. ૪૨-૪૪ २८. नेगएहिं विउब्विय रूवाणं परूवणं
૨૮. નૈરયિક દ્વારા વિકર્વિત રૂપોનું પ્રરૂપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए नेरइया किं પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક શું એક एकत्तं पभू विउवित्तए ? पुहुत्तं पभू विउवित्तए?
રૂપની વિદુર્વણા કરે છે કે અનેક રૂપોની
વિદુર્વણા કરે છે ? ૩. गोयमा ! एगत्तंपि पभू विउवित्तए, पुहुत्तंपि पभू
ગૌતમ ! એક રૂપની પણ વિદુર્વણા કરે છે विउवित्तए।
અને અનેક રૂપોની પણ વિતુર્વણા કરે છે. एगत्तं विउब्वेमाणा एगं महं मोग्गररूवं वा -जाव
એક રૂપની વિદુર્વણા કરતાં એક મહાન્ મુદુગર भिंडमालरूवं वा।
(કસરત કરવાનું સાધન) -વાવતુ- છરાનાં
રૂપોની વિદુર્વણા કરે છે. पहुत्तं विउव्वेमाणा मोग्गरूवाणि वा -जाव
અનેક રૂપોની વિદુર્વણા કરતાં અનેક મુદ્દગર भिंडमालरूवाणि वा।
રૂપોની -વાવ- અનેક છરાનાં રૂપોની વિદુર્વણા
કરે છે. ताई संखेज्जाई. णो असंखेज्जाई.
સંખ્યય રૂપોની વિમુર્વણા કરે છે. પણ અસંખ્યય
રૂપોની વિદુર્વણા કરતાં નથી. मंवद्धांड, णो असंवद्धाई,
સંબદ્ધ રૂપોની વિકર્વણા કરે છે. પણ અસંબદ્ધ
રૂપોની વિદુર્વણા કરતાં નથી. सरिसाई, णो असरिमाइं विउव्वंति,
સદશ રૂપોની વિદુર્વણા કરે છે પણ અસદશ
રૂપોની વિતુર્વણા કરતા નથી. विउवित्ता अण्णमण्णस्स कायं अभिहणमाणा
વિફર્વણા કરીને એક બીજાનાં શરીર પર પ્રહાર अभिहणमाणा-वेयणं उदीरेंति,
કરતાં-કરતાં વેદનાની ઉદીરણા કરે છે. "उज्जलं विउलं पगाढं कक्कसं कडुयं फरूसं निठुरं
તે વેદના ઉગ્ર, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુ, चंडं तिव्वं दुक्खं दुग्गं दुरहियासं ।"
કઠોર, નિષ્ફર, કૂર, તીવ્ર, દુ:ખદ, દુર્દમ
અસહ્ય હોય છે.” एवं -जाव- धूमपभाए पुढवीए।
આ પ્રમાણે ધૂમપ્રભા પૃથ્વી સુધીમાં પણ
નૈરયિક વિકુવણા કરે છે. छट्ठसत्तमासु णं पुढवीसु नेरइया बहू महंताई
છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં નૈરયિક છાણાનાં लोहिय कुंथुरूवाइं वइरामयतुंडाई गोमय
કીડાની સમાન ઘણા મોટા વજય મુખવાળા कीडसमाणाई विउव्वंति,
રક્તવર્ણ કુંથુઓના રૂપોની વિદુર્વણા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org