________________
૧૩૩:
प. सक्करणभापुढविनेरइए णं भंते ! सक्करप्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं તમન્ના?
૩. ગોયમ ! જો ફાટ્યું સમછે।
૬.
૩.
प
૩.
વ -ખાવ- અહેતત્તમાપુવિનેર ।
तिरिय- मणुणं भंते! तिरिय-मणुएहिंतो अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ?
गोयमा ! णो इणट्ठे समट्ठे ।
भवणवइ-वाणमंतर-जोइसिय-वेमाणिए णं भंते ! भवणवइ-वाणमंतर - जोइसिय- वे माणिएहिंतो अनंतरं उब्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ?
गोयमा ! अत्येगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा ।
एवं वलदेवत्तं पि ।
णवरं सक्करप्पभापुढविनेरइए वि लभेज्जा ।
एवं वासुदेवत्तं दोहिंतो पुढवीहिंतो वेमाणिएहिंतो य अणुत्तरोववाइयवज्जेहिंतो, सेसेसु णो इणट्ठे समट्ठे ।
મંડઝિયત્ત-અહેસત્તમા-તેક-વાડવપ્નહિતો।
- ૫૧. ૧. ૨૦, મુ. ૨૪૬૨-૨૪૬ ૬
७७. चउवीसदंडएसु चक्कवट्टि रयणाणमुववाओ
१. सेणावइरयणत्तं
૨. ગાહાવડયાત્ત,
રૂ. ૧૪૨ળત્ત,
૪. પુરોહિયરયળત્ત,
५. इत्थिरयणत्तं च एवं चेव,
णवरं-अणुत्तरोववाइयवज्जेहिंतो ।
आसरयणत्तं हत्थियणत्तं च रयणप्पभाओ णिरंतरं जावमहमारो अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा ।
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૨
પ્ર. ભંતે ! શર્કરાપ્રભા પૃથ્વીનાં નારક શર્કરાપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે ?
ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વીનાં નારક સુધી જાણવું જોઈએ.
પ્ર. ભંતે ! તિર્યંચયોનિક અને મનુષ્ય તિર્યંચયોનિકો અને મનુષ્યોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે ?
ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
ભંતે ! ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્મ અને વૈમાનિક દેવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે છે ?
ઉ.
પ્ર.
ઉ. ગૌતમ ! કોઈ ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી.
આ પ્રમાણે બળદેવત્વનાં વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
વિશેષ : શર્કરાપ્રભા પૃથ્વીનાં નૈયિક પણ - બળદેવ પદ પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રમાણે વાસુદેવત્વ બે પૃથ્વીઓ (રત્નપ્રભા, શર્કરાપ્રભા)થી તથા અનુત્તરોપપાતિક દેવોને છોડીને બાકી વૈમાનિકથી પ્રાપ્ત કરી શકે છે, પરંતુ શેષ જીવોમાં આ અર્થ સમર્થ નથી.
અધઃ સપ્તમ પૃથ્વીના નારકો તથા તેજસ્કાયિક, વાયુકાયિક જીવોને છોડીને શેષ જીવોમાંથી નીકળીને અનન્તર (સીધા) મનુષ્યભવમાં ઉત્પન્ન જીવ માંડલિક (જાગીરદાર) પદ પ્રાપ્ત કરે છે.
૭૭. ચોવીસ દંડકોમાં ચક્રવર્તી રત્નોનો ઉપપાત :
૧. સેનાપતિ રત્નપદ, ૨. ગાથાપતિ (ભંડારી), ૩. સુથાર રત્નપદ, ૪. પુરોહિત રત્નપદ અને ૫. સ્ત્રી રત્નપદની પ્રાપ્તિનાં સંબંધમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ.
વિશેષ : અનુત્તરોપપાતિક દેવોને છોડીને સેનાપતિ રત્ન આદિ પદ પ્રાપ્ત થાય છે.
રત્નપ્રભા પૃથ્વીથી લઈને નિરંતર સહસ્ત્રાર દેવલોકનાં દેવ સુધી કોઈ જીવ અશ્વરત્ન અને હસ્તિરત્ન પદ પ્રાપ્ત
કરે છે અને કોઈ કરતા નથી.
Personal Use Only
www.jainelibrary.org