________________
ક્રિયા અધ્યયન
૩. ગોયના ! અત્યે રૂછુ રેન્ના, અત્યરૂપ નો રેગ્ગા ।
રૂં અનુરજુમારે -ખાવ- વેમાણિ ।
एवमेव चउवीसं चउवीसं दंडगा भवंति ।
७१. अणंतरागयाईणं चउवीसदंडएसु अंतकिरिया परूवणं
ૐ. ? नेरइया णं भंते! किं अनंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति ?
૬.
उ. गोयमा ! अनंतरागया वि अंतकिरियं करेंति, परंपरागया वि अंतकिरियं करेंति ।
૬.
- ૫૧. ૧. ૨૦, મુ. ?૪૦૭-૧૪૦૨
૩.
एवं रयणप्पभापुढवी नेरइया वि -जाव- पंकप्पभापुढवी नेरइया ।
धूम्मप्पभापुढवीनेरइया णं भंते ! किं अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं તિ?
गोयमा ! णो अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति ।
છ્યું -ખાવ- અહેભત્તમાપુવીનેરયા ।
ૐ. ૨-૨૩, ૨૬. અસુરહુમારા-ખાવ-થળિયમારા पुढवी आउ-वणस्सइकाइया य अणंतरागया वि अंतकिरियं करेंति, परंपरागया वि अंतकिरियं તિ ।
ૐ ૨૪-૨૬-૨૭-૨o.તેઙ-વાડ-વેઽન્દ્રિય-તેઽવિયचउरिंदिया णो अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति ।
दं. २०-२४. सेसा अणंतरागया वि अंतकिरिय करेंति, परंपरागया वि अंतकिरियं करेंति ।
- વળ. ૫. ૨૦, મુ. ↑ ૪o ૦-૬૪૨ ૨
Jain Education International
૧૩૨૩
ઉ. ગૌતમ ! કોઈ (અંતક્રિયા) કરે છે અને કોઈ કરતા નથી.
આ પ્રમાણે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવુ જોઈએ.
આ પ્રમાણે ચોવીસ દંડકોની ચોવીસ દંડકોમાં અંતક્રિયા કહેવી જોઈએ.
(આ બધી મળીને ૨૪×૨૪ = ૫૭૬ - પ્રશ્નોત્તર થાય છે.)
૭૧. ચોવીસ દંડકોમાં અનન્તરાગતાદિની અંતક્રિયાનું
પરુપણ :
પ્ર. દં.૧, ભંતે ! શું અનન્તરાગત નૈરયિક અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે ?
ઉ. ગૌતમ ! અનન્તરાગત પણ અંતક્રિયા કરે છે અને પરંપરાગત પણ અંતક્રિયા કરે છે.
આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોથી પંકપ્રભા પૃથ્વીનાં નૈરયિક સુધી અંતક્રિયાનાં માટે જાણવું જોઈએ.
પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીનાં અનન્તરાગત વૈયિક અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે ?
ઉ. ગૌતમ ! અનન્તરાગત અંતક્રિયા કરતા નથી, પરંતુ પરંપરાગત અંતક્રિયા કરે છે.
આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વી સુધીનાં નૈરયિકોની અંતક્રિયા કહેવી જોઈએ.
૬.૨-૧૩, ૧૬. અસુકુમારથી સ્તનિતકુમાર સુધી ભવનપતિ દેવ તથા પૃથ્વીકાયિક, અપ્લાયિક અને વનસ્પતિકાયિક અનન્તરાગત જીવ પણ અંતક્રિયા કરે છે અને પરંપરાગત પણ અંતક્રિયા કરે છે.
૬.૧૪,૧૫,૧૭,૧૯, તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય અનન્તરાગત જીવ અંતક્રિયા કરતા નથી. પરંતુ પરંપરાગત અંતક્રિયા કરે છે.
૬.૨૦-૨૪. બાકી બધા અનન્તરાગત અંતક્રિયા પણ કરે છે અને પરંપરાગત અંતક્રિયા પણ કરે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org