________________
ક્રિયા અધ્યયન
૧૩૧૧
एवं खलु तस्स तप्पत्तियं असावज्जे त्ति आहिज्जइ।
तेरसमे किरियाठाणे इरियावहिए त्ति आहिए। से बेमि-“जे य अतीता, जे य पप्पन्ना, जे य आगमिस्सा अरहंता भगवंता सव्वे ते एयाई चेव ते रस किरियाठाणाई-भासिंसुवा, भासंति वा, भासिस्संति वा,
આ પ્રમાણે તે સંવૃત અણગારની ઈર્યાપથિક ક્રિયા અસાવદ્ય કહેવાય છે. આ તેરમી ક્રિયા સ્થાન ઈર્યાપથિક કહેલ છે. (શ્રી સુધર્માસ્વામી જખ્ખ સ્વામીથી કહે છે-) "હું કહું છું કે - ભૂતકાળમાં જેટલા તીર્થંકર થયેલ છે. વર્તમાન કાળમાં જેટલા તીર્થંકર છે અને ભવિષ્ય કાળમાં જેટલા પણ તીર્થંકર થશે તે બધાએ આ તેર ક્રિયાસ્થાનોનું વર્ણન કરેલ છે, કરે છે તથા કરશે. આ પ્રમાણે પ્રરુપણા કરેલ છે, પ્રરૂપણા કરે છે તથા પ્રરુપણા કરશે. આ પ્રમાણે તેમણે તેરમું ક્રિયા સ્થાનનું સેવન કર્યું છે, સેવન કરે છે અને સેવન કરશે.”
पण्णविंसु वा, पण्णवेंति वा, पण्णविस्संति वा ।
एवं चेव तेरसमं किरियाठाणं सेविंसु वा, सेवंति वा, સેવિસ્મૃતિ વા !”
- સૂચ. યુ. ૨, ૫, ૨, ૩. ૭૦ ૭ एयंसि चेव तरसमे किरियाठाणे वट्टमाणा जीवा सिज्झिंसु -जाव-सव्वदुक्खाणमंतं करिसुवा, करेंति वा, करिस्संति વા | एवं से भिक्खू आयट्ठी आयहिए आयगुत्ते आयजोगी आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयनिष्फेडए आयाणमेव पडिसाहरेज्जासि त्ति बेमि।
- સૂય. મુ. ૨, મ. ૨, મુ. ૭૨?
६३. धम्म पक्खीय पुरिसस्स विसिद्वृत्तं
अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइइह खलु पाईणं वा-जाव-दाहिणं वा संतेगइया मणुस्सा અવંતિ, તે નદી - आरिया वेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे,
આમાંથી તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તમાન જીવ સિદ્ધ થયેલ છે, થાય છે અને થશે -યાવત- બધા દુઃખોનો અંત કર્યો છે, કરે છે અને કરશે. આ પ્રમાણે તે આત્માથ, આત્માનું હિત કરનાર, આત્મગુપ્ત, આત્મયોગી, આત્માનાં માટે પરાક્રમ કરનાર,
આત્માની રક્ષા કરનાર, આત્માની અનુકંપા કરનાર, .
આત્માથી જગતનો ઉદ્ધાર કરનાર ભિક્ષુ પોતાની
આત્માને સમસ્ત પાપોથી નિવૃત્ત કરે છે. ૩. ધર્મપક્ષીય પુરુષનું વૈશિષ્ટ્રય :
હવે બીજુ સ્થાન ધર્મપક્ષનો વિકલ્પ આ પ્રમાણે કહેવાય છે - પૂર્વ યાવતુ- દક્ષિણ દિશામાં કેટલાક મનુષ્ય હોય છે, જેમકે – કેટલાક આર્ય હોય છે અને કેટલાક અનાર્ય હોય છે. કેટલાક ઉચ્ચ ગોત્રવાળા હોય છે અને કેટલાક નીચ ગોત્રવાળા હોય છે. કેટલાક લાંબા હોય છે અને કેટલાક ટૂંકા હોય છે, કેટલાક ગોરા હોય છે અને કેટલાક કાળા હોય છે, કેટલાક સુડોળ હોય છે અને કેટલાક કદરૂપા હોય છે, તેની ભૂમિ અને ઘર પરિગૃહીત હોય છે, આ આલાપક પોંડરીકનાં સમાન જાણવાં જોઈએ -યાવત- જે સમસ્ત કપાયથી ઉપશાંત છે અને સમસ્ત ભોગોથી નિવૃત્ત છે (તે ધર્મપક્ષીય છે) એવું હું કહું છું
कायमंता वेगे, हस्समंता वेगे, सुवण्णा वेगे, दुब्बण्णा वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवति । एसो आलावगो तहा यचो जहा पोंडरीए -जावसब्बोवसंता सब्बयाए परिनिबुडे त्ति बेमि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org