________________
વિકુર્વણા અધ્યયન
' एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया एम हिड्ढी
ते चेव एवं सव्वं अपुट्ठवागरणं नेयव्वं अपरिसेसिय -जाव- अग्गमहिसीणं वत्तव्वया समत्ता । तणं से तच्चे गोयमे वायुभूई अणगारे दोच्चस्स गोयमस्स अग्गिभूइस्स अणगारस्स एवमाइक्खमाणस्स -ખાવ-ચમાંનો મદદડ, નો ત્તિયજ્ઞ, નો રોયફ, एयमट्ठे असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे उट्ठाए उट्ठेइ उट्ठित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ -जाव- पज्जुवासमाणे एवं वयासी
'एवं खलु भंते ! मम दोच्चे गोयमे अग्गिभूई अणगारे एवमाइक्खड भासइ पण्णवेइ परूवेइ - एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया एमहिड्ढीए - जाव- एमहाणुभागे णं तत्थं चोत्तीसाए भवणावाससयसहस्साणं एवं ते चेव सव्वे अपरिसेसं भाणियव्वं - जाव- अग्गमहिसीणं वत्तव्वया समत्ता ।
૫.
તે હમય મંત ! વં?
उ. 'गोयमा !' समणे भगवं महावीरे तच्चं गोयमं वायुभूतिं अणगारं एवं वयासि -
जंणं गोयमा ! तव दोच्चे गोयमे अग्गिभूई अणगारे વમાવરૂ -ખાવ- વવે “તું વસ્તુ ગોયમાં ! चमरेणं असुरिंदे असुरराया एमहिड्ढीए एवं तं चैव सव्वं जाव- अग्गमहिसीणं वत्तव्वया समत्ता" सच्चे णं एसमट्ठे,
अहं पिणं गोयमा ! एवमाइक्खामि -जाब- परूवेमि एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया -जाबएमहिड्ढीए सो चेव विइओ गमो भाणियब्बो - जाव- अग्गमहिसीओ सच्चे णं एसमट्ठे ।
Jain Education International
પ્ર.
ઉ.
૬૨૭
હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર એવી મહાઋદ્ધિવાળા છે.
ઈત્યાદિ સમગ્ર વર્ણન વગર પૂછ્યું જ અગ્રમહિષિઓ સુધી કહ્યું.
ત્યારપછી દ્વિતીય (ગણધર) ગૌતમ ગૌત્રીય અગ્નિભૂતિ અણગાર દ્વારા આ પ્રમાણે કહેલ -યાવ- આ અર્થ પર તૃતીય ગૌતમ વાયુભૂતિ અણગારને શ્રદ્ધા થઈ નહિં, પ્રતીતિ થઈ નહિં, તેને રુચિકર લાગી નહિં માટે ઉપરની વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતાં તે પોતાના આસનથી ઉઠ્યાં અને ઉઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં (તેની પાસે) ગયા અને -યાવ- તેની પર્યુપાસના કરતા થકાં આ પ્રમાણે બોલ્યા - ભંતે ! દ્વિતીય ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અનગારને મારાથી આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે ભાષણ કર્યું, આ પ્રમાણે બતાવ્યું અને આ પ્રમાણે પ્રરૂપિત કર્યું, હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુર૨ાજ ચમરેન્દ્ર એવી મોટી ઋદ્ધિવાળા છે -યાવમહાન્ પ્રભાવશાળી છે. તે ચોત્રીસ લાખ ભવનવાસી આદિ પર આધિપત્ય કરતાં વિચરે છે. ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન અગ્રમહિષિઓની વિકુર્વણા શક્તિ સુધી કહ્યું.
ભંતે ! આ વાત કેવી રીતે કહી ?
ગૌતમ !' આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારથી આ પ્રમાણે કહ્યું
હે ગૌતમ ! દ્વિતીય ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગારે તમને જે આ પ્રમાણે કહ્યું યાવત્પ્રરુપિત કર્યું તેમ ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર આવી મહાન ઋદ્ધિવાળા છે. ઈત્યાદિ તેની અગમહિષિઓ સુધીનું સંપૂર્ણ વર્ણન (અહીં કરવું જોઈએ.) આ વર્ણન સત્ય છે. હે ગૌતમ ! હું પણ આ પ્રમાણે કહું છું-યાવત્- પ્રરુપિત કરું છું કે હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર મહાઋદ્ધિશાળી છે, ઈત્યાદિ તેની અગ્રમહિષિઓ સુધીનું વર્ણન બીજા સૂત્રપાઠની જેમ કહેવું જોઈએ. આ વાત
For Private & Personal Use on સત્ય છે.
www.jainelibrary.org