SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૨૬૯ उ. हंता, गोयमा ! हथिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाण किरिया कज्जइ । प. से केणठेणं भंते ! एवं वुच्चइ 'हत्थिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाण વિરિયા સેન્ન ?' 3. THI ! વિરડું | ઉ. હા, ગૌતમ ! હાથી અને કુંથવાનાં જીવને અપ્રત્યાખ્યા નિકી ક્રિયા સમાન લાગે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – હાથી અને કંથવાનાં જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સમાન લાગે છે ?' ગૌતમ ! અવિરતિની અપેક્ષાથી (બંનેમાં સમાનતા હોય છે) માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – હાથી અને કુંથવાનાં જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સમાન લાગે છે.” से तेणठेणं गोयमा ! एवं वुच्चइ‘हत्थिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाण किरिया कज्जइ।' - વિય. સ. ૭, ૩. ૮, મુ. ૮ ४२. सरीरेंदिय-जोगणिवत्तणकाले किरिया परूवणं प. जीवे णं भंते ! ओरालियसरीरं निव्वत्तेमाणे कई किरिए? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए, सिय पंचकिरिए। एवं पुढविकाइए वि -जाव- मणुस्से । ૪૨. શરીર-ઈન્દ્રિય અને યોગની રચના કાળમાં ક્રિયાઓનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ઔદારિક શરીરને નિષ્પન્ન કરતો જીવ કેટલી ક્રિયાઓવાળા છે ? ગૌતમ ! કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે. આ પ્રમાણે પૃથ્વીકાયિકથી લઈને મનુષ્ય સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! ઔદારિક શરીરને નિપન્ન કરતા અનેક જીવ કેટલી ક્રિયાઓવાળા છે? ઉ. ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે. प. जीवा णं भंते ! ओरालियसरीरं निव्वत्तेमाणा कइ किरिया ? उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि.पंचकिरिया ત્રિા एवं पुढविकाइया वि -जाव- मणुस्सा। આ પ્રમાણે અનેક પ્રવીકાયિકોથી લઈને અનેક મનુષ્યો સુધી કેહવું જોઈએ. एवं वेउब्बियसरीरेण वि दो दंडगा; આ પ્રમાણે વૈકિય શરીરનાં પણ (એક વચન અને બહુવચનની અપેક્ષાએ) બે દંડક કહેવા જોઈએ. णवरं-जस्स अस्थि वेउब्वियं । વિશેષ : જે જીવોને વૈક્રિય શરીર હોય છે તેની અપેક્ષાએ જાણવું જોઈએ – एवं -जाव- कम्मगसरीरं। આ પ્રમાણે કામણશરીર સુધી કહેવું જોઈએ. एवं सोइंदियं-जाव- फासेंदियं । આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધી કહેવું જોઈએ. एवं मणजोगं, वइजोगं, कायजोगं जस्स जं अत्थितं આ પ્રમાણે મનોયોગ, વચનયોગ અને કાયયોગનાં भाणियव्वं। વિષયમાં જેને જે હોય તેના માટે કહેવું જોઈએ. एए एगत्तपुहत्तेणं छब्बीसं दंडगा। આ પ્રમાણે એકવચન અને બહુવચનની અપેક્ષાએ - વિચા. સ. ૨૭, ૩. ૨, મુ. ૨૮-૨ ૭ કુલ છવીસ દંડક થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy