SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जेसिं पिय णं जीवाणं सरीरेहिंतो ताले निव्वत्तिए, જે જીવોનાં શરીરોથી તાડવૃક્ષ નિષ્પન્ન થયું છે. ते वि यणं जीवा काइयाए-जाव-पारितावणियाए તે જીવ કાયિકી -યાવત- પારિતાપનિકી આ ચાર चउहिं किरियाहिं पुट्ठा, ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसिं पि य णं जीवाणं सरीरेहिंतो तालफले જે જીવોના શરીરોથી તાડવૃક્ષ નિષ્પન્ન થયું છે. निव्वत्तिए, ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ કાયિકી -વાવ-પ્રાણાતિપાતિકી આ પાંચે किरियाए पंचहिं किरियाहिं पुट्ठा, ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे वि य से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स જે જીવ સ્વાભાવિક રુપથી નીચે પડતા તાડફળનાં उवग्गहे वटंति, સહાયક થાય છે. ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ પણ કાયિકી ચાવતુ- પ્રાણાતિપાતિકી આ किरियाए पंचहिं किरियाहिं पुट्ठा। પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. ___ - विया. स. १७, उ. १, सु. ८-९ २५. रूक्खमूलाइ पवाडमाणस्स पुरिसस्स किरिया परुवर्ण- २५. वृक्षभूमाहिने पाउन॥२ पुरुषनी जियाओनु प्र२५९५ : प. पुरिसे णं भंते ! रूक्खस्स मूलं पचालेमाणे वा, પ્ર. ભંતે ! કોઈ પુરુષ વૃક્ષનાં મૂળને હલાવે કે પાડે पवाडेमाणे वा कइ किरिए ? તો તેને કેટલી ક્રિયાઓ લાગે છે ? गोयमा! जावं च णं से पुरिसे रूक्खस्स मूलं पचालेइ ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ વૃક્ષનાં મૂળને હલાવે કે वा, पवाडेइ वा तावं च णं से पुरिसे काइयाए-जाव પાડે છે ત્યારે તે પુરુષ કાયિકી -પાવતુ પ્રાણાતિपाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुठे, પાતિકી આ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. जेसिं पि य णं जीवाणं सरीरेहिंतो मूले निव्वत्तिए જે જીવોનાં શરીરોથી મૂળ -પાવત-બીજ નિષ્પન્ન -जाव-बीए निव्वत्तिए ते वि य णं जीवा काइयाए થયા છે, તે જીવ પણ કાયિકી -વાવ-પ્રાણાતિપાતિકી, -जाव- पाणाइवायकिरियाए पंचहिं किरियाहिं આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. पुट्ठा। प. अहे णं भंते ! से मूले अप्पणो गरूयत्ताए -जाव- પ્ર. ભંતે ! જો તે મૂળ પોતાના વજનનાં કારણે નીચે जीवियाओ ववरोवेइ तओ णं भंते ! से पुरिसे कइ પડે -યાવતુ- જીવોનો નાશ કરે ત્યારે તે પુરુષને किरिए? કેટલી ક્રિયાઓ લાગે છે ? उ. गोयमा ! जावं च णं से मुले अप्पणो गरूयत्ताए ઉ. ગૌતમ ! જ્યારે તે મૂળ પોતાના વજનનાં કારણે -जाव- जीवियाओ ववरोवेइ, નીચે પડે છે -વાવ- અન્ય જીવોનો નાશ કરે છે. तावं चणं से पुरिसेकाइयाए-जाव-पारितावणियाए ત્યારે તે પુરુષ કાયિકી -પાવત- પારિતાપનિકી चउहि किरियाहिं पुढें, આ ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. जेसिं पि य णं जीवाणं सरीरेहिंतो कंदे निव्वत्तिए જે જીવોનાં શરીરોથી તે કંદ -ચાવતુ- બીજ નિષ્પન્ન -जाव- बीए निव्वत्तिए, ते वि य णं जीवा काइयाए થયેલ છે, તે જીવ કાયિકી -યાવતુ- પારિતાપનિકી -जाव- पारितावणियाए चउहिं किरियाहिं पुट्ठा, આ ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे सिं पि य णं जीवा णं सरीरेहिंतो मूले निव्वत्तिए, જે જીવોનાં શરીરોથી મુળ નિષ્પન્ન થયેલ છે. ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ કાયિકી -પાવતુ પ્રાણાતિપાતિકી આ પાંચે किरियाए पंचहिं किरियाहिं पुट्ठा । ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे वि यणं से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स જે જીવ સ્વાભાવિક રૂપથી નીચે પડતા મૂળનાં उवग्गहे वटंति। સહાયક હોય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy