SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ पारियावणिया किरिया दुविहा पण्णत्ता, तं जहा१. सहत्थपारियावणिया चेव, ૨. રદત્યપરિવાિ જેવી - ઠા. , ૨, ૩. ૨, . ૬ ૧/૧ प. पारियावणिया णं भंते! किरिया कइविहा पण्णत्ता? પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. સ્વહસ્તપારિતાપનિકી (પોતાના હાથથી કષ્ટ આપવાની ક્રિયા), ૨. પરહસ્ય પારિતાપનિકી (બીજાના હાથથી કષ્ટ અપાવવાની ક્રિયા). પ્ર. ભંતે ! પારિતાપનિકી (પરિતાપ આપનારી) ક્રિયા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. સ્વ, ૨. પ૨, ૩. ઉભય, જેનાથી દુઃખ ઉત્પન્ન થઈ જાય છે. આ પારિતાપનિકી ક્રિયાનું વર્ણન છે. ૩. ગયા ! તિવિદા TUTRા, તેં નદી १.जेणं अप्पणो वा, २. परस्स वा, ३. तदुभयस्स वा असायं वेयणं उदीरेइ । से तं पारियावणिया किरिया। - Tv9". . ૨૨, મુ. ૧૯૭૨ दो किरियाओ पण्णत्ताओ, तं जहा१. पाणाइवाय किरिया चेव, ૨. વિશ્વાિિરયા જેવા पाणाइवायकिरिया दुविहा पण्णत्ता, तं जहा१. सहत्थपाणाइवायकिरिया चेव, ? ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. પ્રાણાતિપાત ક્રિયા (જીવ વધથી થનારી ક્રિયા), ૨. અપ્રત્યાખ્યાન ક્રિયા (અવિરતિથી થનારી ક્રિયા). પ્રાણાતિપાત ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા (પોતાના હાથથી મારવાથી થનારી ક્રિયા), ૨. પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા (બીજાનાં હાથથી મરાવવાથી થનારી ક્રિયા), २. परहत्थपाणाइवायकिरिया चेव। - ટાઇ , ૨, ૩. ૨, મુ. ૨૦/૨૦-૨૨ प. पाणाइवायकिरिया णं भंते ! कइविहा पण्णत्ता ? उ. गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा १. जेणं अप्पाणं वा, २. परं वा, ३. तदुभयं वा जीवियाओ ववरोवेइ। से तं पाणाइवाय किरिया। - TUT, ૫. ૨૨, મુ. ૬૯ ૭૨ २. अपच्चक्खाणकिरिया दुविहा पण्णत्ता, तं जहा १. जीव अपच्चक्खाणकिरिया चेव, પ્ર. ભંતે ! પ્રાણાતિપાત (જીવ સમાપ્ત કરનારી) ક્રિયા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. સ્વ, ૨. પર, ૩. ઉભયનું જેનાથી જીવ નષ્ટ કરી શકાય. આ પ્રાણાતિપાત ક્રિયાનું વર્ણન છે. ૨. અપ્રત્યાખ્યાનક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા (જીવ સંબંધી અવિરતિથી થનારી ક્રિયા), ૨. અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા (અજીવ સંબંધી અવિરતિથી થનારી ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – २. अजीव अपच्चक्खाणकिरिया चेव । दो किरियाओ पण्णत्ताओ, तं जहा છે . વિUT, ૨, ૩, ૩. ૩, મુ. ૬-૬ Jain Education International ૨. વિયા, મ. ૨, ૩, ૩, મુ.૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy