________________
૧૨૨૬
उक्कोसा णीललेस्सट्ठाणा दव्वट्टयाए असंखेज्जगुणा,
एवं कण्हलेस्ट्ठाणा तेउलेस्सट्ठाणा पम्हलेस्सट्ठाणा,
उक्कोसा सुक्कलेस्सठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा ।
पएसट्टयाए
सव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा पएसट्ट्याए,
जहण्णगा णीललेस्सट्ठाणा पएसट्ठयाए असंखेज्जगुणा,
एवं जहेव दव्वट्ट्याए तहेव पएसट्ट्याए वि भाणियव्वं ।
दव्वट्ठपएसट्ट्याए
सव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा दव्वट्ट्याए,
जहण्णगाणीललेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा,
एवं कण्हलेस्सट्ठाणा तेउलेस्सट्ठाणा पम्हलेस्सट्ठाणा,
जहण्णगा सुक्कलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा,
जहण्णएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ट्याए, उक्कोसा काउलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा,
उक्कोसा णीललेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा,
एवं कण्हलेस्सठाणा, तेउलेस्सठाणा, पम्हलेस्सट्ठाणा, उक्कोसगा सुक्कलेस्सट्ठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा,
उक्कोसएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ट्याए, जहणगा काउलेस्सट्ठाणा पएसट्ट्याए अणंतगुणा,
जहण्णगा णीललेस्सट्ठाणा पएसट्ट्याए असंखेज्जગુVI1,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૨
(તેનાથી) નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
આ પ્રમાણે- કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા અને પધ્મલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન ક્રમથી અસંખ્યાતગુણા છે, (તેનાથી) શુક્લલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. પ્રદેશોની અપેક્ષાએ ઃ
બધાથી અલ્પ પ્રદેશોની અપેક્ષાએ કાપોતલેશ્યાના જઘન્ય સ્થાન છે,
(તેનાથી) નીલલેશ્યાનાં જધન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
આ પ્રમાણે જેમ દ્રવ્યની અપેક્ષાએ અલ્પબહુત્વનું વર્ણન કરેલ છે, તેવીજ રીતે પ્રદેશોની અપેક્ષાથી પણ અલ્પબહુત્વનું વર્ણન કરવું જોઈએ. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી :
કાપોતલેશ્યાનાં જધન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ બધાથી અલ્પ છે,
(તેનાથી) નીલલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
આ પ્રમાણે કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા અને પધ્મલેશ્યાનાં જઘન્ય સ્થાન ક્રમથી અસંખ્યાતગુણા છે, (તેનાથી) શુક્લલેશ્યાનાં જધન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય શુક્લલેશ્યા સ્થાનોથી કાપોતલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
(તેનાથી)નીલલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
આ પ્રમાણે- કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પધ્મલેશ્યા અને શુક્લલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
દ્રવ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુક્લલેશ્યા સ્થાનોથી જધન્ય કાપોતલેશ્યાનાં સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અનન્તગુણા છે,
(તેનાથી) જધન્ય નીલલેશ્યા સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે,
For Private Personal Use Only
www.jainelibrary.org