SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૬. जहण्णएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ठयाए जहण्णगा काउलेस्सट्ठाणा पएसट्ट्याए अणंतगुणा, जहणणगा णीललेस्सट्ठाणा पएस ट्ठयाए असंखेज्जगुणा, છું -બાવ- સુÒસ્મા एएसि णं भंते ! कण्हलेस्सट्ठाणाणं - जाव- सुक्कलेस्सट्ठाणाण य उक्कोसगाणं दव्वट्ट्याए, पएसट्ठयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा -ખાવ- વિસેસાહિયા વા ? उ. गोयमा ! सव्वत्थोवा उक्कोसगा काउलेस्सट्ठाणा दव्वट्ठयाए, उक्कोसगाणीललेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, एवं जहेव जहण्णगा तहेव उक्कोसगा वि, णवरं- उक्कोसत्ति अभिलावो । प. एएसि णं भंते ! कण्हलेस्सट्ठाणाणं - जाव- सुक्कलेस्सट्ठाणाण य जहण्णुक्कोसगाणं दव्वट्ट्याए, पएसट्ठाए, दव्वट्ठपएसट्ट्याए कयरे कयरेहिंतो અા વા -ખાવ- વિસેસહિયા વા? दव्वट्टयाए उ. गोयमा ! सव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा दव्वट्ठयाए जहण्णगा णीललेस्सट्ठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, एवं कण्हलेस्सट्ठाणा, तेउलेस्सट्ठाणा, पम्हलेस्सાળા, जहण्णगा सुक्कलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जમુળા, जहण्णएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ठयाए उक्कोसा काउलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, Jain Education International For Private ૧૨૨૫ દ્રવ્યની અપેક્ષાએ જધન્ય શુક્લલેશ્યા સ્થાનોથી કાપોતલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અનન્તગુણા છે, નીલલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે શુક્લલેશ્યાનાં સ્થાનો સુધી અસંખ્યાતગુણા જાણવાં જોઈએ. પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાનો -યાવત્શુક્લલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાનોમાંથી દ્રવ્યની અપેક્ષાથી પ્રદેશોની અપેક્ષાથી તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી કોણ, કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! બધાથી અલ્પ દ્રવ્યની અપેક્ષાએ કાપોતલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે જથન્ય સ્થાનોનાં અલ્પબહુત્વનાં સમાન ઉત્કૃષ્ટ સ્થાનોનું પણ અલ્પબહુત્વ જાણવું જોઈએ, વિશેષ ઃ જઘન્ય શબ્દનાં સ્થાનમાં ઉત્કૃષ્ટ શબ્દ કહેવા જોઈએ. પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યા -યાવ- શુક્લલેશ્યાના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનોમાં દ્રવ્યની અપેક્ષાથી, પ્રદેશોની અપેક્ષાથી તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી કોણ, કોનાથી અલ્પ -ચાવતા- વિશેષાધિક છે ? દ્રવ્યની અપેક્ષાથી : ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી બધાથી થોડા કાપોતલેશ્યાનાં જઘન્ય સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં જન્મ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા અને પધ્મલેશ્યાનાં જઘન્ય સ્થાન ક્રમશઃ અસંખ્યાતગુણા છે. (તેનાથી) શુક્લલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય શુક્લલેશ્યા સ્થાનોથી કાપોતલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy