SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૩. હતા, ગોયમા ! વર્ભે | ૬. से णं भंते! किं इहगए पोग्गले परियाइत्ता विकुब्वइ ? तत्थगए पोग्गले परियाइत्ता विकुव्वइ ? अण्णत्थगए पोग्गले परियाइत्ता विकुव्वइ ? ૩. ગોયમા ! રૂદણ પોમલે પરિયાફત્તા વિવર, नो तत्थगए पोग्गले परियाइत्ता विकुव्वर, : नो अण्णत्थगए पोग्गले परियाइत्ता विकुव्वइ । एवं २. एगवण्णं अणेगरूवं, ३. अणेगवण्णं एगरूवं, ૪. જે વાં અને ૨૪મો प. असंबुडे णं भंते ! अणगारे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू कालगं पोग्गलं नीलगपोग्गलत्ताए परिणामेत्तए ? नीलगं पोग्गलं वा कालगपोग्गलत्ताए परिणामेत्तए ? ૩. ગોયમા ! જો ફાટ્લે સમ परियाइत्ता पभू - जाव- नीलगं पोग्गलं वा कालगपोग्गलत्ताए परिणामेत्तए । प. असंबुडे णं भंते ! अणगारे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू निद्धपोग्गलं लुक्खपोग्गलत्ताए परिणामेत्तए ? लुक्खपोग्गलं निद्धपोग्गलत्ताए परिणामेत्तए ? ૩. ગોયમા ! જો ફાટ્યું સમટ્યું, પરિયાત્તા વધૂ प से णं भंते! किं इहगए पोगले परियाइत्ता परिणामेइ ? तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? Jain Education International ઉ. પ્ર. ઉ. પ્ર. (3. પ્ર. 3. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ હા, ગૌતમ ! તે એવું કરવામાં સમર્થ છે. ભંતે ! તે અસંવૃત્ત અણગાર અહીં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિષુર્વણા કરે છે ? ત્યાં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે. અન્યત્ર રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિષુર્વણા કરે છે ? ગૌતમ ! તે અહીં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે. પરંતુ ત્યાં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરતાં નથી. અને અન્યત્ર રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરતાં નથી. આ પ્રમાણે ૨. એક વર્ણ અનેક રૂપ, ૩. અનેક વર્ણ એક રૂપ, ૪. અનેક વર્ણ અનેક રૂપ. આ ચૌભંગીનું વર્ણન કરેલ છે. ભંતે ! અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કર્યા વગર કાળા પુદ્દગલોને નીલા પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? કે નીલા પુદ્દગલોને કાળા પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કરીને -યાવત્- નીલા પુદ્દગલોને કાળા પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે. ભંતે ! અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કર્યા વગર ચીકણાં પુદ્દગલોને રુક્ષ પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? કે રુક્ષ પુદ્દગલોને ચીકણાં પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (બાહ્ય-પુદ્દગલોને ગ્રહણ કરીને) પરિણમન કરવામાં સમર્થ છે. ભંતે ! તે અસંવૃત્ત અણગાર અહીં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? ત્યાં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? અન્યત્ર રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy