________________
લયા અધ્યયન
૧૧૯૩
जल्लेस्से उववज्जइ तल्लेसे उव्वट्टइ ?
જે લેક્ષામાં ઉત્પન્ન થાય છે. શું તેજ વેશ્યામાં
ઉદ્દવર્તન કરે છે ? उ. हंता, गोयमा ! कण्हलेस्से णेरइए कण्हलेस्सेसु ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી નારક કૃષ્ણલેશી णेरइएसु उववज्जइ, कण्हलेस्से उबट्टइ,
નારકોમાં ઉત્પન્ન થાય છે, કૃષ્ણલેશ્યામાં ઉદ્વર્તન
કરે છે અર્થાત્ મરે છે. जल्लेसे उववज्जइ तल्लेसे उबट्टइ।
જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તેજ લેગ્યામાં
ઉદ્વર્તન કરે છે. एवं णीललेसे वि, काउलेसे वि ।
આ પ્રમાણે નીલલેશી અને કાપોતલેશી પણ
સમજવું જોઈએ. दं.२-११. एवं असुरकुमारा वि-जाव-थणियकुमारा
૬.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો વિા
સુધી (ઉત્પાદ અને ઉદ્દવર્તનનું) વર્ણન કરવું જોઈએ. णवरं-तेउलेस्सा अब्भइया ।
વિશેષ : તેજોલેશ્યાનું વર્ણન વધારે કરવું જોઈએ. ૫. ૨૨, મેં 7 મંતે ! દસે પુવિધા પ્ર. ૬.૧૨. ભંતે! વાસ્તવમાં શું કૃષ્ણલેશી પૃથ્વીકાયિક
कण्हलेस्सेसु पुढविकाइएसु उववज्जइ ? कण्हलेस्से કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? શું उव्वट्टइ?
કૃષ્ણલેશી થઈને ઉદ્દવર્તન કરે છે ? जल्लेसे उववज्जइ तल्लेसे उचट्टइ ?
જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, શું તેજ લેગ્યામાં
ઉદ્વર્તન કરે છે ? हंता, गोयमा ! कण्हलेस्से पुढविक्काइए कण्हलेस्सेसु ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી પૃથ્વીકાયિક કૃષ્ણલેશી पुढविक्काइएसु उववज्जइ, सिय कण्हलेस्से उव्वट्टइ, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, ક્યારેક કૃષ્ણલેશી
થઈને ઉદ્દવર્તન કરે છે. सिय नीललेसे उब्बट्टइ,
ક્યારેક નીલલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय काउलेसे उब्वट्टइ,
ક્યારેક કાપોતલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ।
ક્યારેક જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે. તેજ લેગ્યામાં
ઉદ્વર્તન કરે છે. एवं णीललेस्सा काउलेस्सा वि।
આ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળોમાં
પણ (ઉત્પાદ અને ઉદ્દવર્તનનું) વર્ણન કરવું જોઈએ. प. से नूणं भंते ! तेउलेस्से पुढविक्काइए तेउल्लेस्सेसु પ્ર. ભંતે ! વાસ્તવમાં શું તેજલેશી પૃથ્વીકાયિક તેજોલેશી पुढविक्काइएसु उववज्जइ ?
પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? तेउलेस्से उब्वट्टइ ?
શું તેજોલેશી થઈને ઉદ્વર્તન કરે છે ? जल्लेसे उववज्जइ तल्लेसे उब्वट्टइ ?
જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, શું તેજ લેગ્યામાં
ઉદ્વર્તન કરે છે ? ૩. દંતા, Tયમા ! તૈઉજ્જૈસે પુવિફા તે સ્ત્ર; ઉ. હા, ગૌતમ ! તેજોલેશી પૃથ્વીકાયિક તેજોલેશી पुढविक्काइएसु उववज्जइ,
પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, सिय कण्हलेसे उबट्टइ,
ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय णीललेसे उव्वट्टइ,
ક્યારેક નીલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय काउलेसे उब्वट्टइ,
For Private & Personal use cક્યારેક કાપોતલેશી થઈને ઉદ્દવર્તન કરે છે, ainelibrary.org
Jain Education International