________________
લેશ્યા અધ્યયન
૧૧૮૫
सेसं तं चेव।
બાકી સાત દ્વાર પૂર્વવત છે. एवं पम्हलेस्सा विभाणियब्वा ।
આ પ્રમાણે પદ્મવેશ્યાવાળાનાં સાત દ્વારા કહેવા
જોઈએ. નવ-નૈસિ ત્યાં
વિશેષ : જે તે પદ્મવેશ્યા હોય તેનું તેમાંજ વર્ણન
કરવું જોઈએ. सुक्कलेस्सा वि तहेव,
શુક્લ વેશ્યાવાળોનું પણ વર્ણન તેજ પ્રમાણે છે, जेसिं अस्थि सब्वं तहेव जहा ओहिया णं गमओ।
તે જેના હોય તેના ઔધિકનો આલાપક સમાન
સાત દ્વાર કહેવા જોઈએ. णवरं-पम्हलेस्स-सुक्कलेस्साओ पंचेंदियतिरिक्ख
વિશેષ : પમલેશ્યા અને શુક્લ લેણ્યા પંચેન્દ્રિય जोणिय-मणूस-वेमाणियाणं एवं चेव ।
તિર્યંચયોનિક, મનુષ્ય અને વૈમાનિકોમાં જ ण सेसाण त्ति।
હોય છે, બાકીનાં જીવોમાં હોતી નથી. - TUM, ૫, ૬ ૭, ૩. ૧, મુ. ??૪૬ -૨૬૬૬ २३. लेम्माण विविहविवक्खया परिणमन परूवणं- ૨૩, લેશિયાઓનું વિવિધ અપેક્ષાઓથી પરિણમનનું પ્રરુપણ : प. कण्हलेस्सा णं भंते ! कइविहा परिणामं परिणमइ? પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારનાં પરિણામોમાં
પરિણત થાય છે ? उ. गोयमा ! तिविहं वा, नवविहं वा, सत्तावीसइविहं
ગૌતમ ! કૃષ્ણલેશ્યા ત્રણ પ્રકારની, નવ પ્રકારની, वा, एक्कासीइविहं वा, बेतेयलिसयविहं वा, बहुवा,
સત્યાવીસ પ્રકારની, એક્યાસી પ્રકારની કે બસો बहंविहं वा परिणामं परिणमइ ।'
તેંતાલીસ (૨૪૩) પ્રકારની અથવા ઘણાથી કે
ઘણા પ્રકારનાં પરિણામોમાં પરિણત થાય છે. ઇવે ખાવ-કુશTI
આ પ્રમાણે શુક્લલેશ્યા સુધીનાં પરિણામોનું પણ - TUMT. .૨ ૭, ૩, ૪, મુ. ૨ ૨૪૨
વર્ણન કરવું જોઈએ. प. सेणणं भंते! कण्हलेस्साणीललेस्सं पप्प तारूवत्ताए,
ભંતે ! શું કૃષ્ણ લેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને तावण्णत्ताए, तागंधत्ताए, तारसत्ताए, ताफासत्ताए
તેના રુપમાં, તેના વર્ણ રુપમાં, તેના ગંધ રુપમાં, भुज्जो-भुज्जो परिणमइ?
તેના રસરુપમાં, તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી
પરિણત થાય છે ? उ. हंता, गोयमा । कण्हलेस्सा णीललेस्सं पप्प
હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए, तावण्णत्ताए, तागंधत्ताए, तारसत्ताए,
તેના રૂપમાં, તેના વર્ણરૂપમાં, તેના ગંધરૂપમાં, ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ।
તેના રસરૂપમાં, તેના સ્પર્શ રૂપમાં ફરી-ફરી
પરિણત થાય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ -
પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए -जाव
"કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને તેના ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ?
રૂપમાં -યાવતુ- તેના જ સ્પર્શ રૂપમાં ફરી-ફરી
પરિણત થાય છે. ?” उ. गोयमा ! ते जहाणामए खीरे दूसिं पप्प, सुद्धे वा। છે. હા, ગૌતમ ! જેમ (છાશ આદિ ખટાઈનું) જાવણ वत्थे रागंपप्प तारूवत्ताए तावण्णत्ताए, तागंधत्ताए,
પામીને દૂધ અથવા શુદ્ધ વસ્ત્ર રંગ મેળવીને તેના तारसत्ताए, ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ।
રુપમાં, તેના વર્ણ-રુપમાં, તેના ગંધ-રુપમાં, તેના રસ-રુપમાં અને તેના સ્પર્શ-રુપમાં ફરી-ફરી
પરિણત થઈ જાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ -
એ પ્રમાણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Jain Ed?:ations, મેં ૩ ૪, T. ૨ ૦ For Private & Personal Use Only
www.jainelibrary.org