SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ લેયા અધ્યયન ૧૧૬૫ १. जह कडुयतुम्बगरसो, निम्बरसो कडुयरोहिणिरसोवा। ૧. જેવી રીતે કડવા તુંબાનો રસ, લીંબડાનો રસ કે एत्तो वि अणन्तगुणो, रसो उ किण्हाए नायव्वो। કડવી રોહિણીનો રસ કડવો હોય છે, તેનાથી પણ અનન્તગુણા અધિક કડવો કૃષ્ણલેશ્યાનો રસ જાણવો જોઈએ. २. जह तिगड्यस्स य रसो, तिक्खो जह हस्थिपिप्प- - ૨. ત્રિકટુક (સૂંઠ, પીપળા અને મરી)નો રસ કે ત્રીજી વા ગજપીપળાનો રસ જેટલો તીખો હોય છે, તેનાથી एत्तो वि अणन्तगुणो, रसो उ नीलाए नायव्वो ॥ પણ અનન્તગુણા અધિક તીખો નીલલેશ્યાનો રસ જાણવો જોઈએ. ३. जह तरूणअम्बगरसो, तुवरकविट्ठस्स वावि जारिसओ। ૩. કાચા આંબળા અને કાચા કપિત્થ ફળનો રસ જેવો एत्तो वि अणन्तगुणो, रसो उ काऊए नायब्वो ॥ કસાયેલ હોય છે, તેનાથી પણ અનન્તગુણા અધિક (કસાયેલ) કાપોતલેશ્યાનો રસ જાણવો જોઈએ. ४. जह परियणम्बगरसो, पक्ककविट्ठस्स वावि जारिसओ। ૪. પાકેલી કેરી અથવા પાકેલી કવિત્વનો રસ જેવો एत्तो वि अनन्तगुणो, रसो उ तेऊए नायव्वो॥ ખાટો મીઠો હોય છે, તેનાથી પણ અનન્તગુણા ખાટો મીઠો રસ તેજલેશ્યાનો જાણવો જોઈએ. ५. वरवारूणीए व रसो, विविहाण व आसवाण ઉત્તમ મદિરાનો રસ, વિવિધ આસવોનો રસ, મધુ નારિસ | તથા કંઈક ખાટો તથા કંઈક કસાયેલો રસ હોય છે. તેનાથી પણ અનન્તગુણા અધિક (ખાટો-કસાયેલો) महु-मेरगस्स व रसो, एत्तो पम्हाए परएणं ॥ રસ પધ્ધલશ્યાનો જાણવો જોઈએ. ६. खज्जूर-मुद्दियरसो, खीररसो खण्ड-सक्कररसो वा। ૬. ખજૂર અને દ્રાક્ષનો રસ, ખીરનો રસ અથવા ખાંડ एत्तो वि अणन्तगुणो, रसो उ सुक्काए नायव्वो॥ કે સાકરનો રસ જેટલો મધુર હોય છે, તેનાથી પણ - ૩ત્ત. મ. રૂ૪, T. ૨ ૦ -૧૬ અનન્તગુણા અધિક મધુર શુક્લ લશ્યાનો રસ જાણવો જોઈએ. ૨, સેક્સ સી ૧૧. લેશ્યાઓનો સ્પર્શ : जह करगयस्स फासो, गोजिब्भाए व सागपत्ताणं । કરવત, ગાયની જીભ અને શાક નામની વનસ્પતિનાં एत्तो वि अणन्तगुणो, लेसाणं अप्पसत्थाणं ।। પાંદડાનાં જેવા કર્કશ સ્પર્શ હોય છે તેનાથી પણ અનન્તગુણા અધિક કર્કશ સ્પર્શ ત્રણેય અપ્રશસ્ત (કૃષ્ણ, નીલ, કાપોત) લેશ્યાઓને હોય છે. जह बूरस्स व फासो, नवणीयस्स व सिरीसकुसुमाणं । જેમ બૂર નવનીત કે શિરીષનાં પુષ્પોનો કોમળ સ્પર્શ एत्तो वि अणन्तगुणो, पसत्थलेसाण तिण्हं पि॥ હોય છે, તેનાથી પણ અનન્તગુણા અધિક કોમળ સ્પર્શ ત્રણેય પ્રશસ્ત (તેજો, પધ્ધ, શુક્લ) લેશ્યાઓને હોય છે. - ૩૪. ક. ૩૪, . ૨૮-૨૧ १२, लेस्साणं पएसा - ૧૨. લેશ્યાઓનાં પ્રદેશ : प.. कण्हलेस्सा णं भंते ! कइपएसिया पण्णत्ता ? પ્ર. ભંતે ! કૃષ્ણ લેશ્યા કેટલા પ્રદેશવાળી કહી છે? उ. गोयमा ! अणंतपएसिया पण्णत्ता। ઉ. ગૌતમ ! અનન્ત પ્રદેશોવાળી કહી છે. આ પ્રમાણે શુક્લ લેગ્યા સુધી કહેવું જોઈએ. - TUT, ૫. ૨૭, ૩. ૪, કુ. ૨૨૪રૂ શરૂ, સાપ પક્ષ દત્ત - ૧૩. વેશ્યાઓનો પ્રદેશાવગાઢત્વ : 1. ઈ મેતે ! પોઢી પૂછત્તા ? પ્ર. ભંતે ! કૃષ્ણ લેશ્યા આકાશનાં કેટલા પ્રદેશોમાં Jain Education International For Private & Personal Use Only સ્થિત કહેવાય છે ? www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy