________________
૧૧૫૫
Fill it HHINEnlineli Lillutillllllllluથા II GIliliiiiiitslimitless
i
ah Hus
atiHit MulkI sunilsil ilailill lutill Hillia-luni/Hiiiiiiildhawl-il I-
t
imultitlttuatishthililiilii illiliiiiiiiiiiiiiiiiiifiliElisabilittleman
કૃષ્ણલક્ષી, નીલલેશ્યી, કાપોતલેક્ષી, તેજલેશ્યી અને પાલેશ્યી જીવમાં બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. બે હોવાથી આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે. ત્રણ હોવાથી અવધિજ્ઞાન કે મન:પર્યવ જ્ઞાન વિશેષ હોય છે. ચાર હોવા પર આ બધા જોવા મળે છે. શુક્લલેશ્યાવાળા જીવમાં બે, ત્રણ, ચાર કે એક જ્ઞાન હોય છે. ચાર સુધી તો પૂર્વવત્ છે. પરંતુ એક જ્ઞાન માનવાથી માત્ર કેવળજ્ઞાન હોય છે. કૃષ્ણલક્ષીની અપેક્ષાએ નીલલેશ્યી નારક ને અવધિજ્ઞાન સ્પષ્ટ હોય છે અને અધિક ક્ષેત્રનો વિષય કરે છે. આ જ પ્રમાણે નીલ લેક્શીથી કાપોતલેશ્યી નારકીનું અવધિજ્ઞાન સ્પષ્ટ અને અધિક ક્ષેત્રનો વિષય કરે છે.
પ્રસ્તુત અધ્યયનમાં લેશ્યાઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ, સલેશ્ય - અલેશ્ય જીવોની કાયસ્થિતિ, સલેશ્ય – અલેશ્ય જીવોના અંતરકાળ, સલેશ્ય - અલેશ્ય જીવોનો ચાર ગતિઓમાં અલ્પબદુત્વ, સલેશ્ય જીવોની ઋધ્ધિનો અલ્પબદુત્વ, લેશ્યાના સ્થાનોમાં અલ્પબદુત્વ આદિના વિષયમાં વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ગુણસ્થાનની દૃષ્ટિએ વેશ્યાનો વિચાર આ અધ્યયનમાં નથી થયો. અન્યત્ર મળેલ ઉલ્લેખના અનુસાર પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી છએ વેશ્યાઓ હોય છે. સાતમાં ગુણસ્થાનમાં તેજો, પદ્મ અને શુક્લ શ્યાઓ હોય છે. જ્યારે આઠમાંથી તેરમાં ગુણસ્થાન સુધી માત્ર શુક્લ લેશ્યા હોય છે.
આ અધ્યયનનું પ્રયોજન અપ્રશસ્તથી પ્રશસ્ત વેશ્યાઓ તરફ ગતિ કરાવવાનું છે.
Bhishuman iiiiiiiiiiiiiii મારા iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii agiFiliatiaitiariiilii#iitilitiiiiiiiiiiiiill illuHilisiiiiiiiiiiiiianlill IIIkII IIIIIIiamaiiiiiiiii HealthiaaaaaaatHum Hain. Jain Education International For Privale & Personal Use Only
www.jainelibrary.org