SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત અધ્યયન ૧૧૨૭ ૩. રોથમા ! તિત્ય વા હોન્ના, ઉત્તેવુ વા દોક્ના / ( प. (२) छेदोवट्ठावणिए णं भंते ! किं तित्थे होज्जा, તિત્યે દગ્ગા ? ૩. રોથમાં ! તિર્થે હોન્ના. નો અતિર્થે હોન્ના | (૩) રાવિશુહિક સંન / (૪-૬) એસા નહીં સામાડયસંગ, ૧. હિંસા-તરप. सामाइयसंजएणं भंते! किंसलिंगे होज्जा, अन्नलिंगे होज्जा, गिहिलिंगे होज्जा? गोयमा ! दवलिंगं पडुच्च-सलिंगे वा होज्जा, अन्नलिंगे वा होज्जा, गिहिलिंगे वा होज्जा। भावलिंगं पडुच्च-नियमं सलिंगे होज्जा। एवं छेदोवट्ठावणिए वि। ઉ. ગૌતમ ! તીર્થંકર પણ હોય છે અને પ્રત્યેક બુદ્ધ પણ હોય છે. પ્ર. (૨) ભંતે ! છેદો પસ્થાપનીય સંયત શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં હોય છે ? ઉ. ગૌતમ ! તીર્થમાં હોય છે, અતીર્થમાં હોતા નથી. (૩) આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સયત પણ જાણવાં જોઈએ. (૪-૫) બાકી બે (સુક્ષ્મસંપરાય તેમજ યથાખ્યાત) સંયત સામાયિક સંયતનાં સમાન જાણવું જોઈએ. ૯. લિંગ- દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સ્વલિંગમાં હોય છે, અન્ય લિંગમાં હોય છે કે ગૃહસ્થ લિંગમાં હોય છે ? ઉ. ગૌતમ ! દ્રવ્યલિંગની અપેક્ષાએ-સ્વલિંગમાં પણ હોય છે, અન્યલિંગમાં પણ હોય છે અને ગૃહસ્થલિંગમાં પણ હોય છે. ભાવલિંગની અપેક્ષાએ નિયમથી સ્વલિંગમાં જ હોય છે. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે! પરિહાર વિશુદ્ધ સંયત શું સ્વલિંગમાં હોય છે, અન્યલિંગમાં હોય છે કે ગૃહસ્થ લિંગમાં હોય છે ? ઉ. ગૌતમ ! દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં જ હોય છે, પરંતુ અન્યલિંગ અને ગૃહસ્થલિંગમાં હોતા નથી. બાકી બે સંયત સામાયિક સંયતનાં સમાન જાણવા જોઈએ. ૧૦. શરીર-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયતને કેટલા શરીર હોય છે ? ઉ. ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે. ત્રણ શરીર હોય તો - ૧. ઔદારિક, ૨. તેજસ્, ૩. કાર્પણ હોય છે. ચાર શરીર હોય તો - ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. તૈજસ્ અને ૪. કાર્પણ હોય છે. પાંચ શરીર હોય તો - ૧ઔદારિક, ૨. વૈક્રિય. ૩. આહારક, ૪. તેજસ અને ૫. કાર્પણ હોય છે. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા प. परिहारविसुद्धियसंजएणं भंते ! किंसलिंगे होज्जा, अन्नलिंगे होज्जा, गिहिलिंगे होज्जा ? उ. गोयमा! दब्बलिंग पि, भावलिंग पिपडुच्च-सलिंगे होज्जा, नो अन्नलिंगे होज्जा.नो गिहिलिंगेहोज्जा, सेसा जहा सामाइयसंजए। ૧૦, રર-રાર - प. सामाइयसंजए णं भंते ! कइसु सरीरेसु होज्जा ? उ. गोयमा ! तिसु वा, चउसु वा, पंचसु वा होज्जा । तिसुहोमाणे-तिसुओरालिय-तेया-कम्मएसुहोज्जा, चउसु होमाणे-चउसु ओरालिए-वेउब्वियतेया- कम्मएसु होज्जा, पंचसुहोमाणे-पंचसुओरालिए - वेउब्विय-आहारग तेया-कम्मएम होज्जा। एवं छेदोवट्ठावणिए वि। Jain Education International For Private & Personal use onl . www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy