________________
વિદુર્વણા અધ્યયન
૬૧૧
प. से जहानामए बीयं बीयगसउणे सिया, दो वि पाए
જેમ કોઈ બીજ બીજક (પક્ષી વિશેષ) પક્ષી समतुरंगेमाणे-समतुरंगेमाणे गच्छेज्जा,
પોતાના બન્ને પગને ઘોડાની જેમ એક સાથે
ઉપાડી- ઉપાડીને ગમન કરે છે. एवामेव अणगारे वि भावियप्पा बीयंबीयगसउणे
શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ किच्चगएणं अप्पाणेणं उड्ढे वेहासं उप्पएज्जा?
બીજબીજક પક્ષીની જેમ વિકર્વણા કરી ઉપર
આકાશમાં ચાલી શકે છે ? ૩. હંતા, ઉTUMI
હા, ચાલી શકે છે. प. से जहानामए पक्खिविरालए सिया, रूक्खाओ પ્ર. જેમ કોઈ બિલાડા જેવા પક્ષી એક વૃક્ષથી બીજા रूक्खं डेवेमाणे-डेवेमाणे गच्छेज्जा,
વૃક્ષને ઉલ્લંઘી ઉલ્લંઘીને જાય છે. एवामेव अणगारे वि भावियप्पा पक्खिविरालए
શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा ?
બિલાડા જેવા પક્ષીની જેમ વિકર્વણા કરી ઉપર
આકાશમાં છલાંગ મારી શકે છે ? ૩. દંતા, ૩MUજ્ઞા !
ઉ. હા, છલાંગ મારી શકે છે. प. से जहानामए जीवंजीवगसउणे सिया, दो वि पाए પ્ર. જેમ કોઈ ચકોર પક્ષી પોતાના બંને પગને ઘોડાની समतुरंगेमाणे - समतुरंगेमाणे गच्छेज्जा,
સમાન એક સાથે ઉપાડી-ઉપાડીને ગમન કરે છે, एवामेव अणगारे वि भावियप्पा जीवंजीवगसउणे
શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ ચકોર किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा?
પક્ષીની જેમ વિકવણા કરી ઉપર આકાશમાં
*ગમન કરી શકે છે ? ૩. હંતા, ૩MUબ્બા |
ઉં. હા, ગમન કરી શકે છે. सेजहानामए हंसे सिया, तीराओ तीरं अभिरममाणे
જેમ કોઈ હંસ સરોવરનાં એક કિનારેથી બીજા अभिरममाणे गच्छेज्जा,
કિનારા પર ક્રીડા કરતા - કરતા ચાલ્યા જાય છે. एवामेव अणगारे वि भावियप्पा हंसकिच्चगएणं
શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ હંસની अप्पाणणं उड़ढं वेहासं उप्पएज्जा ?
જેમ વિકર્વણા કરી ઉપર આકાશમાં ક્રીડા કરી
શકે છે ? ૩. દંતા, ૩MUMા |
ઉ. હા, કરી શકે છે. प. से जहानामए समुद्दवायसए सिया, वीईओ वीइं
જેમ કોઈ સમુદ્રમાં ઉડનાર કાક પક્ષી સરોવરની डेवेमाणे-डेवेमाणे गच्छेज्जा,
એક લહેરથી બીજી લહરેનું અતિક્રમણ કરતા-કરતા
ચાલ્યા જાય છે. एवामेव अणगारे वि भावियप्पा समुद्दवायसए
શું તેવી જ રીતે ભાવિતાત્મા અણગાર પણ किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा ?
સમુદ્રમાં ઉડનાર કાક પક્ષીની જેમ વિકુર્વણા કરી
ઉપર આકાશમાં અતિક્રમણ કરી શકે છે ? ૩. દંતા, ૩MUબ્બા |
ઉ. હા, અતિક્રમણ કરી શકે છે. प. से जहानामए केइ पुरिसे चक्कं गहाय गच्छेज्जा, પ્ર. જેમ કોઈ પુરુષ હાથમાં ચક્ર લઈને ચાલે છે. एवामेव अणगारेवि भावियप्पा चक्कहत्थ किच्चगएणं
શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ अप्पाणेणं उड़ढं वेहासं उप्पएज्जा ?
તદનુસાર વિદુર્વણા કરી ચક્ર હાથમાં લઈને
સ્વયં ઉપર આકાશમાં ઉડી શકે છે ? For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org