SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૬ ૬. ૩. ૬. बउसे णं भंते ! बउसस्स सट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? નોયના ! સિય હીળે, સિય તુલ્દે, સિય અધ્નત્તિ, छट्ठाणवडिए । बउसे णं भंते! पडिसेवणाकुसीलस्स परट्ठाणसन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૩. ગોયમા ! સિય હીને -ખાવ- છાવડ | एवं कसायकुसीलस्स वि । प. बउसे णं भंते! नियंठस्स परट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૩. ગોયમા ! હીળે, તો તુલ્ઝે, નો અમઁહિ, अतगुणणे । एवं सिणायस्स वि । पडिसेवणाकुसीलस्स कसायकुसीलस्स य एवं चेव बउस वत्तव्वया, णवरं छट्ठाणवडिए । प. णियंठे णं भंते! पुलागस्स परट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૬. - ૩. શૌયમા ! તો દીને, નો તુર્જા, મહિણ, अतगुणमब्भहिए । છું -ળાવ- સાયસીનસ ! कसायकुसीलस्स पुलाएण वि समं नियंठे णं भंते ! नियंठस्स सट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? Jain Education International ૩. શોયમા ! નો હીને, તુર્જો, નો અધ્નહિ । एवं सिणायस्स वि । जहा णियंठस्स वत्तव्वया तहा सिणायस्स वि सव्वा वत्तव्वया । દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! બકુશ-બકુશનાં સ્વસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! ક્યારેક હીન છે, ક્યારેક તુલ્ય છે, ક્યારેક અધિક છે, અર્થાત્ છઃ સ્થાન પતિત છે. પ્ર. ભંતે ! બકુશ પ્રતિસેવના- કુશીલનાં પર - સ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! ક્યારેક હીન છે -યાવ- છઃ સ્થાન પતિત છે. બકુશ કષાય કુશીલની તુલના પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! બકુશ નિગ્રંથનાં પરસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! હીન છે, તુલ્ય નથી અને અધિક નથી પરંતુ અનન્ત ગુણ હીન છે. બકુશ સ્નાતકની તુલના પણ આ પ્રમાણે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ છઠ્ઠોની સાથે તુલનામાં કુશનાં સમાન છે. વિશેષ : કષાયકુશીલ પુલાકની સાથે પણ છઃ સ્થાન પતિત છે. પ્ર. ભંતે ! નિગ્રંથ પુલાકનાં પરસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! હીન નથી, તુલ્ય નથી પરંતુ અધિક છે અને અનન્ત ગુણ અધિક છે. આ પ્રમાણે નિગ્રંથની કાયકુશીલ સુધી તુલના જાણવી જોઈએ. પ્ર. ભંતે ! નિગ્રંથ -નિગ્રંથનાં સ્વસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! હીન પણ નથી અને અધિક પણ નથી પરંતુ તુલ્ય છે. આ પ્રમાણે નિગ્રંથની સ્નાતકનાં સાથે તુલના કરવી જોઈએ. જે પ્રમાણે નિગ્રંથની વક્તવ્યતા છે તેજ પ્રમાણે છહોની સાથે સ્નાતકની પણ સંપૂર્ણ વક્તવ્યતા જાણવી જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy