________________
વિદુર્વણા અધ્યયન
૬૦૯ मए एयं बुद्धं, मए एयं अभिसमण्णागयं -
મેં આ નિશ્ચિત સમજી લીધું છે અને મેં આ
સારી રીતે જાણી લીધું છે કેजण्णं तहागयम्स जीवरस अरूविस्स,
આ પ્રકારનાં અરૂપી જીવ, अकम्मस्स, अरागस्म, अवेदस्स,
અકર્મ, અરાગ, અવેદ, अमोहम्स, अलेसस्स, असरीरस्स,
અમોહ, અલેશી, અશરીર, ताओ सरीराओ विष्पमुक्कस्स नो एवं पण्णायइ,
અને તે શરીરથી મુક્ત જીવન વિષયમાં એવું तं जहा
જ્ઞાન થતુ નથી, જેમકે - ત્તિ વા -ઝાવ-મુક્ષિ વા,
કાળાપણું વાવ- સફેદપણું, मुभिगंधत्ते वा, दुब्भिगंधत्ते वा,
સુગંધપણું કે દુર્ગન્ધપણું, तित्तत्ते वा -जाव- महुरत्ते वा,
કડવાપણું -વાવ- મધુરપણું, વડે વી -ગાવ- વI
કર્કશપણું -વાવ- રુક્ષપણું, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ -
માટે ગૌતમ ! એવું કહેવાય છે કે“ सच्चेव णं से जीवे पुवामेव अरूवी भवित्ता नो
તે જીવ પહેલા અરૂપી થઈને પછી રૂપી पभू रूविं विउवित्ता णं चिट्ठित्तए।"
આકારની વિદુર્વણા કરી રહેવામાં સમર્થ નથી.” -વિયા ૪, ૨૭, ૩. ૨, મુ. ૧૧. રૂ. મારિયડથળો માનાર વિશ્વમાં પવા - ૩. ભાવિતાત્મા અણગારની વિદુર્વણા શક્તિનું પ્રરૂપણ : रायगिह -जाव- एवं बयासी -
રાજગૃહ નગરમાં -વાવ- આ પ્રમાણે પૂછયું - प. से जहानामए केइ पुरिसे केयाघडियं गहाय गच्छेज्जा, પ્ર. જેમ કોઈ પુરુષ દોરીથી બાંધેલ ઘડિયાળ લઈને
ચાલે છે. एवामेव अणगारे वि भावियप्पा केयाघडिया
શું તે જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ किच्चहत्थगएणं अप्पाणणं उड्ढं वेहासं उप्पएज्जा?
દોરીથી બાંધેલ ઘડિયાળ સ્વયં હાથમાં લઈને
ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. યમ ! હંતા ૩LUMI
હા, ગૌતમ ! તે ઉડી શકે છે. प. अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू
ભંતે ! ભાવિતાત્મા અણગાર ગળા પર દોરીથી केयाघडियाकिच्चहत्थगयाई रुवाई विउवित्तए?
બાંધેલ ઘડિયાળ હાથમાં લઈને ચાલનાર
કેટલાક રૂપ બનાવી શકે છે ? उ. गोयमा ! से जहानामए जुवई जुवाणे हत्थेणं हत्थे
ગૌતમ ! જે પ્રમાણે એક યુવતી પોતાના गेण्हेज्जा, चक्करम वा नाभी अरगाउत्ता सिया,
હાથથી એક યુવાન પુરુષનાં હાથને પકડે
અથવા રથનાં પૈડાનાં આરાથી વ્યાપ્ત હોય છે. एवामेव अणगारेवि भावियप्पा वेउब्वियसमुग्घाएणं
આ પ્રમાણે છે ગૌતમ ! ભાવિતાત્મા અણગાર ममोहण्णइ -जाव- पभू णं गोयमा ! अणगारे णं
પણ વૈક્રિય સમુદ્યાતથી સમવહત થઈને भावियप्पा केवलकणं जंबुद्दीवं दीवं बहूहिं
-ચાવતુ- ગળા પર બાંધેલ ઘડિયાળવાળા રૂપોથી कयाघडियकिच्चहत्थगएई रूवेई आइण्णं -जाव
સંપૂર્ણ જંબુદ્વીપને વ્યાપ્ત -વાવ- ઠસોઠસ अवगाढावगाढं करेत्तए।
ભરી શકે છે. एसणं गोयमा अणगारस्स भावियप्पो अयमेयारूवे
હે ગૌતમ ! ભાવિતાત્મા અણગારનો આ વિષય विसए, विसयमेत्ते वुइए,
અને વિષય માત્ર કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org