________________
૧૦૮૬
રાણાયા
#twill, HHHHa Hill try
Hurld
Hist==HHHHHETH
છે
Om"
જે
છે
છે
પરિણામ દ્વારમાં એ નિરૂપણ કર્યું છે કે એક સમયમાં અમુક નિગ્રંથ કે અમુક સંયત કેટલા થાય છે ?
છત્રીસમાં દ્વાર નો અલ્પબદુત્વથી સંબંધ છે. એના પ્રમાણે પાંચ નિગ્રંથોમાં સૌથી અલ્પ નિગ્રંથ છે. એનાથી પુલાક, સ્નાતક, બકુશ, પ્રતિસેવના કુશીલ અને કપાય કુશીલ ક્રમશ: સંખ્યાતગુણા, અસંખ્યાતગુણા છે. પાંચ પ્રકારના સંયતોમાં સૌથી અલ્પ સૂક્ષ્મ સંપરાય સંયત છે. એનાથી પરિહાર વિશુધ્ધિ, યથાખ્યાત, છેદોપસ્થાપનીય અને સામાયિક સંયત ક્રમશઃ સંખ્યાતગુણા છે.
સંયતોને પ્રમત્ત અને અપ્રમત્ત ભેદોમાં પણ વિભક્ત કર્યા છે. એક પ્રમત્તસંયમી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહે છે. અપ્રમત્તસંયમી જઘન્ય અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ દેશોને પૂર્વ કોટિ સુધી રહે છે. અનેક જીવોની અપેક્ષા એ બંને સર્વકાળમાં રહે છે.
દેવગતિમાં સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરીને પણ કોઈ દેવ સંમત ન થઈ શકે એને અસંયત અને સંયતાસંયત પણ ન કહી શકાય માટે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સુત્રમાં એને નોસંયત કહ્યું છે.
અલ્પબદુત્વની દષ્ટિથી સંયત જીવ સૌથી ઓછા હોય છે. એનાથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે. તથા એનાથી અસંતજીવ અનંતગુણા છે.
F
isinessmનરકમHENi RAHHI wiદા ધમડકણEHERA HimaciliatiH પાતામાકા કામ
થયailhi Amharihindi suvichar HiriાનER .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org