SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૨ प. से किं तं जाणयसरीरदव्वाए ? ૩. ૬. ૩. ૨. નાયસરીરવવા, ૨. મવિયસરીરવનાથુ, ३. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए । ૬. आयपयत्थाहिकार जाणगस्स जं सरीरगं ववगयचुत चइय चत्तदेहं सेसं जहा दव्वज्झयणे । से तं जाणयसरीरदव्वाए । से किं तं भवियसरीरदव्वाए ? जे जीवे जोणीयजम्मणणिक्खंते- सेसं जहा दव्वज्झयणे । से तं भवियसरीरदव्वाए । से किं तं जाणयसरीरभवियसरीरखइरित्ते दव्वाए ? उ. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए तिविहे વળત્તે, તું બહા ૨. જો, ૨. છુપાવળિ', રૂ. હોમુત્તરિ । - અનુ. સુ. ૬૬૮-૬૬૬ १८५. लोइय दव्वाय ૬. से किं तं लोइए ? ૩. તોફ તિવિષે વાત્તે, તે નદા . 'સવિત્તે, ર. અશ્વિત્તે, રૂ. મીતણ્ ય । से किं तं सचित्ते ? ૬. ૩. સવિત્ત તિવિષે પત્તે, તં નહા ૧. ધ્રુવયાળ, ૨. ચડયાળ, રૂ. અયાળ | दुपयाणं दासाणं दासीणं, चउप्पयाणं आसाणं हत्थीणं, अपयाणं अंबाणं अंबाडगाणं आए । Jain Education International ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય-પ્રાપ્તિ, ૨. ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ, ૩. જ્ઞાયક શરીર--ભવ્ય શરીર-વ્યતિરિક્ત-દ્રવ્યપ્રાપ્તિ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. જ્ઞાયક શરીર દ્રવ્ય-પ્રાપ્તિ શું છે ? ઉ. "પ્રાપ્તિ” પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, અવિત ત્યક્ત શરીર જ્ઞાયક શરીર-દ્રવ્ય પ્રાપ્તિ છે. બાકીનું વર્ણન દ્રવ્યાધ્યયન જેવું જ છે. આ જ્ઞાયક શરીર નોઆગમ દ્રવ્ય પ્રાપ્તિ છે. ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ શું છે ? પ્ર. ઉ. સમય પૂર્ણ થતાં યોનિથી નીકળીને જે જન્મને પ્રાપ્ત થયું. ઈત્યાદિ ભવ્ય-શરીર દ્રવ્ય- અધ્યયનનાં વર્ણનની સમાન ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ છે. આ ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ છે. પ્ર.જ્ઞાયક શરીર-ભવ્યશરીર-વ્યતિરિક્ત-દ્રવ્ય પ્રાપ્તિ શું છે ? ઉ. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત-દ્રવ્ય પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. લૌકિક, ૨. કુપ્રાવચનિક, ૩. લોકોત્તર. ૧૮૫, લૌકિક દ્રવ્ય પ્રાપ્તિ (દ્વિપદ ચતુષ્પદ આદિની પ્રાપ્તિ) પ્ર. લૌકિક દ્રવ્ય-પ્રાપ્તિ શું છે ? ઉ, લૌકિક દ્રવ્ય-પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - For Private & Personal Use Only ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. પ્ર. સચિત્ત-લૌકિક-પ્રાપ્તિ શું છે ? ઉ. સચિત્ત-લૌકિક-પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. દ્વિપદ-પ્રાપ્તિ, ૨. ચતુષ્પદ-પ્રાપ્તિ, ૩. અપદપ્રાપ્તિ. આમાંથી દાસ-દાસીઓની પ્રાપ્તિ દ્વિપદ-પ્રાપ્તિ છે, અશ્વો, હાથીઓની પ્રાપ્તિ ચતુષ્પદ-પ્રાપ્તિ છે. કેરી, આમળાનાં વૃક્ષો આદિની પ્રાપ્તિ અપદપ્રાપ્તિ છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy