________________
૧૦૭૦
દ્રવ્યાનુયોગ ભાગ-૨
उ. दब्वज्झीणे दुविहे पण्णत्ते, तं जहा
૨. ગામમાં ૨, ૨. નો મા+મો યા प. से किं तं आगमओ दवज्झीणे? उ. आगमओ दवज्झीणे-जस्स णं अज्झीणे त्ति पदं
सिक्खितं ठितं जितं मितं परिजितं तं चेव जहा दबज्झयणे तहा भाणियब्वं।
से तं आगमओ दबज्जीणे। प. से किं तं नो आगमओ दबज्झीणे?
उ. नो आगमओ दब्बझीणे तिविहे पण्णत्ते, तं जहा- .
૨. નાયરીરન્સીને, ૨. વિસરીવન્નીને, ३. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे।
૩.
प. से किं तं जाणयसरीरदब्वज्झीणे?
अज्झीणपयत्थाहिकारजाणयस्स जं सरीरयं ववगय-चुत-चइत-चत्तदेहं जहा दबज्झयणे तहा મળિયો
ઉ. દ્રવ્ય-અક્ષીણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે –
૧. આગમથી, ૨. નો આગમથી. પ્ર. આગમ દ્રવ્ય- અક્ષીણ શું છે ?
આગમ દ્રવ્ય- અફીણ જેણે અક્ષણ” આ પદને સીખી લીધું છે. સ્થિર, જીત, મિત, પરિજીત કર્યું છે ઈત્યાદિ જેવું દ્રવ્ય-અધ્યયનમાં કહ્યું છે તેવું જ અહીં કહેવું જોઈએ.
આ આગમથી દ્રવ્ય-અક્ષીણ છે. પ્ર. નો આગમથી દ્રવ્ય-અક્ષીણ શું છે. અર્થાતુ કેટલા
પ્રકારનાં કહ્યા છે ? નો આગમદ્રવ્ય- અક્ષીણ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય- અક્ષણ, ૨. ભવ્ય શરીર દ્રવ્ય- અક્ષીણ, ૩. જ્ઞાયક શરીર- ભવ્ય શરીર- વ્યતિરિક્ત-દ્રવ્યઅક્ષીણ.
જ્ઞાયક શરીર દ્રવ્ય- અક્ષીણ શું છે ? ઉ. અક્ષણ પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું વ્યપગત,
શ્રુત, અવિત, ત્યક્તદેહ આદિનું વર્ણન જેવું દ્રવ્યઅધ્યયનમાં કહ્યું છે તેવી જ રીતે અહીં પણ કહેવું જોઈએ. આ જ્ઞાયક શરીર-દ્રવ્ય-અક્ષીણ છે.
ભવ્ય શરીર દ્રવ્ય-અક્ષીણ શું છે ? ઉ. સમય પૂર્ણ થતાં જે જીવ યોનિથી નીકળીને ઉત્પન્ન
થયો આદિનું વર્ણન જેવું ભવ્ય શરીર દ્રવ્યઅધ્યયનમાં કહ્યું તેવી જ રીતે અહીં પણ કહેવું જોઈએ.
આ ભવ્ય શરીર દ્રવ્ય-અક્ષીણ છે. પ્ર. જ્ઞાયક શરીર- ભવ્ય શરીર- વ્યતિરિક્ત દ્રવ્ય
અક્ષણ શું છે ? ઉ. સર્વકાશ-શ્રેણિ.’
આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત- દ્રવ્ય અક્ષણ છે. આ નો આગમથી દ્રવ્ય - અક્ષણ છે. આ દ્રવ્ય-અક્ષણ છે..
से तं जाणयसरीरदबज्झीणे। प. से किं तं भवियसरीरदब्वज्झीणे? उ. भवियसरीरदब्वज्झीणे-जेजीवेजोणीजम्मणनिक्खंते
एवं जहा दबझयणे तहा भाणियब्वं ।
से तं भवियसरीरदव्वज्झीणे। प. से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते
दव्वज्झीणे? ૩. સવા સિટી 1
से तं जाणयसरीरभवियसरीरवइरित्तेदव्वज्झीणे।
से तं नो आगमओ दबझीणे से तं दबज्मीणे।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org