________________
જ્ઞાન અધ્યયન
૧૦૬૧
૧. એક ભવિક, ૨. બદ્ધાયુષ્ક, ૩. અભિમુખનામ
१. एक्कभवियं, २. बद्धाउयं, ३.अभिमुहणामगोत्तं
| उज्जुसुओ दुविहं संखं इच्छइ, तं जहा
ગોત્ર.
૨. ૨, ૨. મfમમુહામાત્ત तिण्णि सद्दणया अभिमुहणामगोत्तं संखं इच्छंति ।
से तंजाणयसरीरभवियसरीर वडरित्ता दब्बसंखा।
से तं नो आगमओ दव्वसंखा, से तं दब्वसंखा। 1. (૮) મેં કિં તં વનસંવા? उ. ओवमसंखा - चउचिहा पण्णत्ता, तं जहा
૨. ત્યિ સંતયે સંતUU ૩વમન્નડુ, ૨, ચિ સંત સમંતU ૩fમM૬, ૨. અસંતયે સંતUvi ૩fમન્નડુ,
४. अस्थि असंतयं असंतएणं उवमिज्जइ । १. तत्थ मंतयं संतएणं उवमिज्जइ जहा-संता अरहंता
संतएहिं पुरखरेहिं संतएहिं कवाडएहिं संतएहिं वच्छएहिं उवमिजंति, तं जहा
ઋજુ સૂત્રનય એ બે પ્રકારની સંખ્યા સ્વીકાર કરે છે, જેમકે - ૧. બદ્ધાયુષ્ક, ૨. અભિમુખનામ ગોત્ર. ત્રણેય શબ્દનય માત્ર અભિમુખનામ ગોત્ર સંખ્યાને જ સંખ્યા માને છે. આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા છે.
આ નો આગમ દ્રવ્યસંખ્યા છે. આ દ્રવ્ય સંખ્યા છે. પ્ર. (૪) પમ્ય સંખ્યા શું છે ? ઉ. ઔપમ્ય સંખ્યા ચાર પ્રકારની કહી છે, જેમકે -
૧. સવસ્તુને સદ્ભવસ્તુની ઉપમા આપવી, ૨. સદ્દવસ્તુને અસવસ્તુની ઉપમા આપવી, ૩. અસદ્દવસ્તુને સદ્દવસ્તુની ઉપમા આપવી,
૪. અસવસ્તુને અસવસ્તુની ઉપમા આપવી. ૧. આમાંથી જે વસ્તુને સદ્ભવસ્તુથી ઉપમિત કરાય
છે, તે આ પ્રમાણે છે-સદુ૫ અરિહંત ભગવંતના પ્રશસ્ત વક્ષસ્થળને સદ્દપ શ્રેષ્ઠ નગરોના સતું કપાટોની ઉપમા આપવી, જેમકે - બધા ચૌવીસ તીર્થંકર (ઉત્તમ) નગરનાં કબાટો (દરવાજા)નાં સમાન વક્ષસ્થળ, આંકડિયા (આકળો)નાં સમાન ભુજાઓ, દેવદૂભિ કે મેઘ ગર્જનાનાં સમાન સ્વર અને શ્રીવત્સથી અંકિત વક્ષસ્થળવાળા હોય છે. વિદ્યમાન પદાર્થને અવિદ્યમાન પદાર્થથી ઉપમિત કરવું, જેમ - નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોની વિદ્યમાન આયુનાં પ્રમાણને અવિદ્યમાન પલ્યોપમ
અને સાગરોપમ દ્વારા બતાવવું. ૩. અસવસ્તુને સવસ્તુથી ઉપમિત કરવું, જેમકે -
સર્વ પ્રકારથી જીર્ણ, ડંઠલથી ટૂટેલ, વૃક્ષથી નીચે પડેલ, નિસ્સાર અને દુઃખી એવા કોઈ પડતા જુના-જીર્ણ પીળા પાંદડાંને વસંત સમય પ્રાપ્ત નવોદ્ગત કોપળોથી આ પ્રમાણે કહ્યું -
આ સમયે જેવા તમે છો એવા અમે પણ પહેલા આવાજ હતા તથા આ સમયે જેમ અમે થઈ રહ્યા છીએ તેમજ આગળ ચાલીને તમે પણ થઈ જશો.”
पुरवरकवाडवच्छा फलिहभुया दुंदभित्थणियघोसा। सिग्विच्छंकियवच्छा सब्वेविजिणाचउब्बीसं॥११९॥
૨. વિશે
२. संतयं असंतएणं उवमिज्जइ जहा-संताई नेरइय
तिरिक्खजोणिय-मणूस-देवाणं आउयाइं असंतएहिं पलिओवम-सागरोवमेहिं उवमिज्जति ।
३. असंतयं संतएणं उवमिज्जइ जहा
परिजूरियपेरंतं चलंतवेंट पडंत निच्छीरं । पत्तं वसणप्पत्तं कालप्पत्तं भणइ गाहं ॥१२०॥
जह तुब्भे तह अम्हे, तुम्हे वि य होहिया जहा अम्हे। अप्पाहेइ पडतं पंड्यपत्तं किसलयाणं ॥१२१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org