________________
જ્ઞાન અધ્યયન
૧૦૧૫
एगपएसोगाढे अणाणुपुब्बी,
આકાશનાં એક પ્રદેશમાં અવગાઢ દ્રવ્યઅનાનુપૂર્વી
છે. दुपएसोगाढे अवत्तव्वए,
બે આકાશપ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય અવક્તવ્ય છે. तिपएसोगाढा आणुपुवीओ-जाव-दसपएसोगाढा
ત્રણ આકાશપ્રદેશોમાં અવગાઢ અનેક દ્રવ્યસ્કંધ आणुपुवीओ, संखेज्जपएसोगाढा आणुपुब्बीओ,
આનુપૂર્વીઓ છે -ચાવતુ- દસ પ્રદેશાવગાઢ असंखेज्जपएसोगाढा आणुपुवीओ,
દ્રવ્યસ્કંધ આનુપૂર્વી ઓ છે, સંખ્યાત પ્રદેશાવગઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વીઓ છે, અસંખ્યાત
પ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી ઓ છે, एगपएसोगाढा अणाणुपुवीओ,
એક પ્રદેશાવગાઢ અનેક પરમાણુપુદ્ગલ દ્રવ્ય
અનાનુપૂર્વી ઓ છે. दुपएसोगाढा अवत्तव्वगाई।
બે પ્રદેશાવગાઢ અનેક દ્રવ્યસ્કંધ અવક્તવ્ય છે. से तं गम- ववहाराणं अट्ठपयपरूवणया।
આ નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું
સ્વરૂપ છે. प. एयाए णं णेगम- ववहाराणं अट्ठपयपरूवणयाए
નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું किं पओयणं?
શું પ્રયોજન છે ? उ. एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए ઉ. આ નૈગમ- વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતા __णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया कीरइ ।
દ્વારા નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગોનું વર્ણન
કરાય છે. g, ૨, સેવિંનં નામ-વવદારા મંજલમુવવત્તાયા ? પ્ર. ૨. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતા
શું છે ? उ. णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया
ઉ. નૈગમ- વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતાનું
સ્વરુપ આ પ્રમાણે છે : ૬. ત્યિ બાપુપુર્થી, ૨. ત્યિ માધુપુવી,
૧. આનુપૂર્વી છે, ૨. અનાનુપૂર્વી છે, ૩. ઉચિ અવશ્વU I
૩. અવક્તવ્ય છે. एवं दवाणुपुब्बिगमेणं खेत्ताणुपुब्बीए वि ते चेव
અહીં દ્રવ્યાનુપૂર્વીની જેમ જ ક્ષેત્રાનું પૂર્વનાં પણ छब्बीसं भंगा भाणियब्वा।
છવ્વીસ (૨) ભંગ જાણવાં જોઈએ. से तं गम- ववहाराणं भंगसमुक्कित्तणया।
આ નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગ સમુત્કીર્તનતાનું
સ્વરૂપ છે. प. एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणाए પ્ર. આ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતાનું किं पओयणं?
શું પ્રયોજન છે ? उ. एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए ઉ. આ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતા णेगम-ववहाराणं भंगोवदंसणया कज्जइ ।
દ્વારા નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતા
કરાય છે. प. ३. से किं तं गम-ववहाराणं भंगोवदंसणया ? પ્ર. ૩. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતા
શું છે ? उ. णेगम-ववहाराणं भंगोवदंसणया
ઉ. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતા આ For Private & Personal use on પ્રમાણે છે -
www.jainelibrary.org
Jain Education International