________________
જ્ઞાન અધ્યયન
900
पएसट्ठयाए णेगन-ववहाराणं -
પ્રદેશની અપેક્ષાએ : નૈગમ-વ્યવહારનય સમ્મત सव्वत्थोवाई अणाणुपुब्बीदव्बाई अपएसट्टयाए,
અનાનુપૂર્વીદ્રવ્ય અપ્રદેશી હોવાથી બધાથી અલ્પ છે, अवत्तब्वयदब्वाई पाएमठ्ठयाए विसेसाहियाई,
(તેનાથી) પ્રદેશોની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય
વિશેષાધિક છે, आणुपुब्बीदव्वाई पएसट्ठयाए अणंतगुणाई।
(તેનાથી) આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ
અનન્તગુણા છે, दचट्ठ-पएसट्ठयाए पब्वत्थोवाईणेगम-बवहाराणं
દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનય अवनव्वयदवाई दवट्ठयाए,
સમ્મત અવક્તવ્યદ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ બધાથી
અલ્પ છે, अणाणुपुवीदव्वाई दव्वट्ठयाए अपएसट्ठयाए
(તેનાથી) દ્રવ્ય અને અપ્રદેશની અપેક્ષાએ विमेसाहियाई.
અનાનુપૂર્વીદ્રવ્ય વિશેષાધિક છે, अवत्तवयदचाई पएसट्ठयाए विसेसाहियाई,
(તેનાથી) પ્રદેશની અપેક્ષાએ અવક્તવ્યદ્રવ્ય
વિશેષાધિક છે, आणुपुचीदवाई दव्वट्ठयाए असंखेज्जगुणाई,
(તેનાથી) આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ
અસંખ્યાતગુણા છે, ताई चेव पएसट्टयाए अणंतगुणाई ।
અને તેજ પ્રદેશની અપેક્ષાએ અનન્તગુણા છે. से तं अणुगमे।
આ અનુગમનું સ્વરુપ છે. से तंणेगम-ववहाराणं अणोवणिहिया दवाणुपुब्बी।
આ નૈગમ-વ્યવહારનય સમ્મત અનોપનિધિની - . મુ. ?? ૦ -૧ ૪
દ્રવ્યાનુપૂર્વનું વર્ણન થયું. १५२. संगहणय सम्मय अणोवणिहिया आणुपुवी
૧૫ર, સંગ્રહનયસમ્મત અનૌપનિધિની આનુપૂર્વ : प. से किं तं संगहम्म अणोवणिहिया दव्वाणपुची? પ્ર. સંગ્રહનય સમ્મત અનૌપનિધિની દ્રવ્યાનુયુવ
શું છે ? उ. मंगहम्स अणोवणिहिया दवाणुपुब्बी पंचविहा ઉ. સંગ્રહનય સમ્મત અનૌપનિધિની દ્રવ્યાનુપૂર્વી पण्णत्ता, तं जहा
પાંચ પ્રકારની કહી છે, જેમકે - १. अट्ठपयपरूवणया,
૧. અર્થપદ પ્રરુપણતા (પદાર્થોનું વર્ણન),
૨. ભંગ સમુત્કીર્તનતા (ભંગોનું ઉચ્ચારણ), રૂ. મંવયંસUTયા,
૩. ભંગોપદર્શનતા (ભંગોની સ્થાપના), 4. સમાચાર,
૪. સમવતાર (સમાવેશ), છે. અનુ મે |
૫. અનુગમ (વ્યાખ્યા). प. १.से किं तं संगहस्स अट्ठपयपरूवणया?
પ્ર. ૧. સંગ્રહનય સમ્મત અર્થપદ પ્રરુપતા શું છે ? उ. संगहस्म अट्ठपयपम्वणया-तिपएसिया आणुपुची,
સંગ્રહનય સમ્મત અર્થપદ પ્રરુપણતાનું સ્વરૂપ चउप्पएसिया आणुपुवी -जाव- दसपएसिया
આ પ્રમાણે છે : ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂવી છે. आणु पुवी, संखेज्जपएसिया आणुपुवी,
ચતુuદેશી ઢંધ આનુપૂર્વી છે -યાવતअसंखज्जपएसिया आणुपूवी, अणंतपएसिया
દસપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે, સંખ્યાત પ્રદેશિક आणुपुवी, परमाणुपोग्गला अणाणुपुव्वी,
ધ આનુપૂર્વી છે, અસંખ્યાત- પ્રદેશિક સ્કંધ
આનુપૂર્વી છે, અનન્ત પ્રદેશિક સ્કંધ આનુપૂવી दुपएसिया अवत्तव्यए।
છે, પરમાણુ પુદગલ અનાનુપૂર્વી છે અને Jain Education International
For Private & Personal use On દ્ધિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે.
www.jainelibrary.org