________________
જ્ઞાન અધ્યયન
૧૦૦૭
'
प. णेगम-ववहाराणं अवत्तब्वयदब्वाइं किं अस्थि णस्थि? પ્ર. નૈગમ-વ્યવહારનય સમ્મત અવક્તવ્ય દ્રવ્ય છે કે
નથી ? ૩. જિયમ અત્યિ |
ઉ. નિયમથી છે. प. २. णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं પ્ર. ૨. નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય संखेज्जाइं असंखेज्जाइं अणंताई ?
શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનન્ત છે ? उ. नो संखेज्जाइं, नो असंखेज्जाइं, अणंताई।
ઉ. તે સંખ્યાત પણ નથી, અસંખ્યાત પણ નથી,
પરંતુ અનન્ત છે. एवं दोण्णि वि।
આ પ્રમાણે બાકીનાં બંને પણ અનન્ત છે. - અ. મુ. ? ૦૫-૦ प. ५. णेगम-ववहाराणं आणुपुब्विदब्वाइं कालओ પ્ર. ૫, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય केवचिरं होइ?
કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? उ. एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं
એક આનુપૂર્વી દ્રવ્ય જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ असंखेज्जं कालं,
અસંખ્યાત કાળ સુધી તેજ સ્વરુપમાં રહે છે नाणादव्वाइं पडुच्च णियमा सव्वद्धा ।
અને અનેક આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ નિયમિત
સર્વકાલિક છે. एवं दोण्णि वि।
આ પ્રમાણે બને (અનાનુપૂર્વી અને અવક્તવ્ય)
દ્રવ્યોની સ્થિતિ પણ જાણવી જોઈએ. प. ६. णेगम-ववहाराणं आणूपूव्विदव्वाणमंतरं પ્ર. ૬, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી-દ્રવ્યોનું I વિર ?
કાળની અપેક્ષાએ અંતર કેટલું થાય છે ? उ. एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं ઉ. એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક अणंतं कालं,
સમય, ઉત્કૃષ્ટ અનન્તકાળ થાય છે, नाणादब्वाई पडुच्च णत्थि अंतरं।
અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. प. णेगम-ववहाराणं अणाणुपुब्विदव्वाणं अंतरं પ્ર. નૈગમ-વ્યવહારનય સમ્મત અનાનુપૂર્વી દ્રવ્યોનું ત્રિો જિર હોટુ?
કાળની અપેક્ષાએ અંતર કેટલું થાય દ ? एगं दब्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं
એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જધન્ય એક असंखेज्जं कालं,
સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ પ્રમાણ છે. नाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. णेगम-ववहाराणं अवत्तव्यदव्वाणं अंतरंकालओ પ્ર. નિગમ- વ્યવહારનય સમત અવક્તવ્ય દ્રવ્યોનું केवचिरं होइ ?
કાળની અપેક્ષાએ અંતર કેટલું થાય છે ? उ. एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं ઉ. એક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અંતર જઘન્ય સાત તું,
એક સમય, ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. नाणादब्वाइं पडुच्च णत्थि अंतरं ।
અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. प. ७.णगम-ववहाराणं आणुपुचीदवाई सेसदव्वाणं પ્ર. ૭, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય कइभागे होज्जा?
બાકીનાં દ્રવ્યોનાં કેટલા ભાગ છે ? किं संखज्जइभागेहोज्जा? असंखेज्जइभागेहोज्जा?
શું સંખ્યાત ભાગ છે ? અસંખ્યાત ભાગ છે ? ૧. (૩-૪) ક્ષેત્ર અને સ્પર્શના (સુ. ૧૦૮ ૧૦૯)નું વર્ણન ગણિતાનુયોગ પૃ. ૩૦-૩ર પર જોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org