________________
જ્ઞાન અધ્યયન
-: ગાયનસ મનુષ્યોન-પર :- : જ્ઞાન અધ્યયનનું અનુયોગ પ્રકરણ : १४२. आवस्सगाणुओगपइण्णा
૧૪૨. આવશ્યકનાં અનુયોગની પ્રતિજ્ઞા : तत्थ चत्तारि नाणाई ठप्पाइं ठवणिज्जाई,
પાંચ જ્ઞાનોમાંથી ચાર જ્ઞાન (૧. મતિજ્ઞાન, ૨. અવધિજ્ઞાન, ૩. મન:પર્યવજ્ઞાન, ૪. કેવળજ્ઞાન-વ્યવહાર યોગ્ય ન હોવાથી) સ્થાપ્ય છે અને સ્થાપનીય છે.
(કારણકે આ ચાર જ્ઞાનોનાં ઉદેશ્યથી) णो उद्दिस्संति,
ઉદ્દેશ (મૂળ પાઠનું વાંચન) થતું નથી, णो समुद्दिस्संति,
સમુદેશ (સ્થિરીકરણ) નથી કરાતું, णो अणुण्णविज्जंति,
અનુજ્ઞા (અધ્યાપનની આજ્ઞા) અપાતી નથી અને જેનો ઉદેશ, સમુદેશ અનુજ્ઞા હોતી નથી તેનો અનુયોગ
પણ હોતો નથી.) सुयणाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो પરંતુ શ્રુતજ્ઞાનનાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને य पवत्तइ ।
અનુયોગ પ્રવૃત્ત હોય છે. ૫. जइ सुयणाणस्स उद्देसोसमुद्देसो अणुण्णा अणुओगो પ્ર. જો શ્રુતજ્ઞાનનો ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને य पवत्तइ, किं अंगपविट्ठस्स-उद्देसो -जाव
અનુયોગ હોય છે તો શું તે ઉદેશ -યાવતअणुओगो य पवत्तइ ? अहवा अंगबाहिरस्स?
અનુયોગ અંગપ્રવિષ્ટ શ્રતમાં હોય છે અથવા
અંગબાહ્ય શ્રુતમાં હોય છે ? उ. अंगपविट्ठस्स वि उद्देसो समुद्देसो अणुण्णा
અંગ પ્રવિણ શ્રતમાં પણ ઉદેશ, સમુદેશ અનુજ્ઞા अणुओगो य पवत्तइ, अंगबाहिरस्स वि,
અને અનુયોગ હોય છે અને અંગબાહ્ય શ્રુતમાં
પણ હોય છે. इमं पुण पट्ठवणं पडुच्च अंगबाहिरस्स अणुओगो।
પરંતુ અહીં અંગબાહ્યની અપેક્ષાએ અનુયોગ
કરાય છે. प. जइ अंगबाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा પ્ર. જો અંગબાહ્ય શ્રતમાં ઉદેશ, સમુદેશ અનુજ્ઞા अणुओगो य पवत्तइ, किं कालियस्स उद्देसो-जाव
અને અનુયોગ હોય છે તો શું તે ઉદેશ -યાવતअणुओगो य पवत्तइ? अहवा उक्कालियस्स ?
અનુયોગ કાલિકશ્રુતમાં હોય છે અથવા ઉત્કાલિક
શ્રુતમાં હોય છે ? उ. कालियस्स वि उद्देसो समुद्देसो अणुण्णा
કાલિકશ્રુતમાં પણ ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને अणुओगो य पवत्तइ, उक्कालियस्स वि,
અનુયોગ હોય છે અને ઉત્કાલિક શ્રુતમાં પણ
હોય છે. इमं पुण पट्ठवणं पडुच्च उक्कालियस्स अणुओगो।
પરંતુ અહીં ઉત્કાલિક શ્રુતની અપેક્ષાએ અનુયોગ
કરાય છે. प. जइ उक्कालियस्स उद्देसो समुद्देसो अणुण्णा
જો ઉત્કાલિક શ્રુતનાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા अणुओगो य पवत्तइ, किं आवस्सगस्स-उद्देसो
અને અનુયોગ હોય છે તો શું તે ઉદેશ -યાવત-जाव- अणुओगो य पवत्तइ? अहवा आवस्सग
અનુયોગ આવશયકનાં હોય છે અથવા આવશ્યક वइरित्तस्स?
વ્યતિરિક્ત શ્રુતનાં હોય છે ? उ. आवस्सगस्स वि उद्देसो समुद्देसो अणुण्णा ઉ. આવશ્યક સૂત્રનાં પણ ઉદેશ, સમુદેશ અનુજ્ઞા अणुओगो य पवत्तइ, आवस्सगवइरित्तस्स वि,
અને અનુયોગ હોય છે અને આવશ્યકથી ભિન્ન
શ્રુતનાં પણ હોય છે. इमं पुण पट्ठवणं पडुच्च आवस्सगस्स अणुओगो।
પરંતુ અહીં આવશ્યકનો અનુયોગ પ્રારંભ - અનુ. સુ. ૨-૫ કરાય છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only