SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ८८४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પાસ ?” णवरं - वाणारसीए नगरीए समोहणावेयव्वो, વિશેષ : વિકવણા વારાણસી નગરીની સમજવી रायगिहे नगरे रूवाई जाणइ पासइ। અને રાજગૃહ નગરમાં રહીને પોને જાણે-જુવે છે. એવું સમજવું જોઈએ. प. अणगारेणं भंते ! भावियप्पा अमायी सम्मदिदट्ठी પ્ર. ભંતે ! અમારી સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અણગાર वीरियलद्धीए वेउब्वियलद्धीए ओहिनाणलद्धीए પોતાની વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિरायगिहं नगरं वाणारसिं च नगरिं अंतरा य एगं જ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગર અને વારાણસી महं जणवयवग्गं समोहए समोहणित्ता, रायगिह નગરીનાં વચમાં એક મોટા જનપદ-વર્ગની વિદુર્વણા नगरं वाणारसिं च नगरिं तं च अंतरा एगं महं કરીને તે રાજગૃહનગર અને વારાણસીનાં વચમાં जणवयवग्गं जाणइ पासइ? એક મોટા જનપદ-વર્ગને જાણે-જુવે છે ? . હંતા, મા! નાપાટુ પાસ ઉ. હા ગૌતમ ! તે જાણે-જુવે છે. से भंते ! किंतहाभावं जाणइ पासइ, अण्णहाभावं પ્ર. ભંતે ! શું તે એ જનપદ-વર્ગને યથાભાવથી जाणइ पासइ? જાણે જુવે છે કે અન્યથાભાવથી જાણે-જુવે છે ? उ. गोयमा! तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं ગૌતમ ! તે એ જનપદ વર્ગને યથાભાવથી જાણે जाणइ पासइ। અને જુવે છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતા નથી. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ 'યથાભાવથી જાણે-જુવે છે, પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતાં નથી ?” ૩. યT ! તસ gવે મવડું ઉ. ગૌતમ ! એ અણગારનાં મનમાં એવો વિચાર હોય છે કે - “णो खलु एस रायगिहे नगरे, णो खलु एस वाणारसी ન તો આ રાજગૃહ નગર છે અને ન તો આ नगरी, णो खलु एस अंतरा एगे जणवयवग्गे, વારાણસી નગરી છે તથા ન તો આ બંનેનાં एस खलु ममं वीरियलद्धी, वेउब्वियलद्धी, વચમાં આ એક મોટો જનપદ-વર્ગ છે, પરંતુ આ ओहिणाणलद्धी इड्ढी जुई जसे बले वीरिए મારી વીર્યલબ્ધિ છે, વૈક્રિયલબ્ધિ છે અને पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमण्णागए" અવધિજ્ઞાન લબ્ધિ છે તથા આ મારા દ્વારા ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે.” से से दंसणे अविवच्चासे भवइ । તેનું તે દર્શન અવિપરીત થાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ "તે અમારી સમ્યગુદૃષ્ટિ અણગાર યથાભાવથી સા જાણે-જુવે છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતાં - વિચા. સ. ૩, ૩, ૬, મુ. ૬-૬ ૦ નથી.” ૨૩. મરિયપ્પગાદિ વેન્દ્રિય સમુથા, સોયલ્સ ૧૨૩. ભાવિતાત્મા અણગાર દ્વારા વૈક્રિય સમુઘાતથી સમવહત देवाण जाणणं-पासणं દેવાદિનું જાણવું-જોવું. प. अणगारे णं भंते ! भावियप्पा देवं वेउविय પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર, વૈક્રિય समुग्धाएणं समोहए जाणरूवेणं जायमाणं जाणइ સમુદ્રઘાતથી સમવહત થયેલ અને યાન રુપથી પાસ ? જઈ રહેલ દેવને જાણે-જુવે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy