SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૫૧ उड्ढे होज्जमाणे सदावइ-वियडावइ-गंधावइ જો ઊર્ધ્વલોકમાં હોય તો શબ્દાપાતી, मालवंत-परियाएसु वट्टवेयड्ढ-पव्वएसु होज्जा। વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવંત નામક વૃત્ત પર્વતોમાં હોય છે. साहरणं पडुच्च सोमणसवणे वा पंडगवणे वा તથા સંહરણની અપેક્ષાએ સૌમનસવનમાં અથવા હાંના | પાંડુકવનમાં હોય છે. अहो होज्जमाणे गड्डाए वा दरीए वा होज्जा, જો અધોલોકમાં હોય તો ગર્તમાં અથવા ગુફામાં હોય છે. . साहरणं पडुच्चं पायाले वा भवणे वा होज्जा। તથા સંહરણની અપેક્ષાએ પાતાળકળશોમાં અથવા ભવનવાસી દેવોના ભવનોમાં હોય છે. तिरियं होज्जमाणे पण्णरससु कम्मभूमीसु होज्जा, જો તિરછાલોકમાં હોય તો પંદર કર્મભૂમિમાં साहरणं पडुच्च अड्ढाइज्जदीव-समुद्द तदेक्कदेस હોય છે તથા સંહરણની અપેક્ષાએ અઢી દ્વીપ भाए होज्जा। અને બે સમુદ્રોનાં એક ભાગમાં હોય છે. प. ते णं भंते ! एगसमएणं केवइया होज्जा? પ્ર. ભંતે ! તે (અસોચ્યા કેવળી) એક સમયમાં કેટલા હોય છે ? ૩. નોથમી! નહouTv gો વા, ઢોવ, તિાિ વા, ઉ. ગૌતમ ! તે જઘન્ય એક, બે અથવા ત્રણ અને उक्कोसेणं दस। ઉત્કૃષ્ટ દસ હોય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – असोच्चा णं केवलिस्स वा -जाव- तप्पक्खियउ કેવળી-ચાવત- કેવળીપાક્ષિક ઉપાસિકાથી ધર્મશ્રવણ वासियाए वा, કર્યા વગર જ - अत्थेगइए केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, કોઈ જીવને કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણ પ્રાપ્ત अत्थेगइएनोलभेज्ज सवणयाए-जाव-अत्थेगइए થાય છે અને કોઈ જીવને ધર્મ શ્રવણનો લાભ केवलनाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलनाणं नो પ્રાપ્ત થતો નથી –ચાવતુ- કોઈ જીવ કેવળજ્ઞાન ૩Mડેન્ના / ઉપાર્જન કરે છે અને કોઈ જીવ કેવળજ્ઞાન - વિ. સ. ૧, ૩. ૩૨, મુ. ૮-રે ? ઉપાર્જન કરતા નથી. ११८. सोच्चा पंचणाणाणं उप्पायानुप्पाय परूवणं ૧૧૮, ઋત્વા પાંચજ્ઞાનોનાં ઉપાર્જન-અનુપાર્જનનું પ્રરુપણ : प. सोच्चा णं भंते ! केवलिस्स वा-जाव- तप्पक्खिय પ્ર. ભંતે ! કેવળીથી -યાવતુ- કેવળી પાક્ષિક उवासियाए वा आभिणिबोहियणाणं -जाव ઉપાસિકાથી સાંભળીને શું કોઈ જીવ केवलनाणं उप्पाडेज्जा? આભિનિબોધિક જ્ઞાન -યાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે ? ૩. યમ!સના વત્રિરસ વી -Mાવ-તપૂર્વિય ઉ. ગૌતમ! કેવળી -યાવત- કેવળીપાક્ષિક ઉપાસિકાથી उवासियाए अत्थेगइए आभिणिबोहियणाणं ધર્મ સાંભળીને કોઈ જીવ આભિનિબોધિક જ્ઞાન -जाव- केवलनाणं उप्पाडेज्जा, अत्थेगइए णो -વાવ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને કોઈ જીવ ૩પડે | પ્રાપ્ત કરતાં નથી. सेसं जहेव असोच्चा। બાકીનું વર્ણન અસોચ્ચા”નાં સમાન છે. तस्सणं अट्ठमअट्ठमेणं अनिक्खित्तेणं तवोकम्मेणं નિરંતર અટ્ટમ - અઠ્ઠમ તપ કર્મથી પોતાની अप्पाणं भावेमाणस्स पगइभद्दयाए तहेव -जाव આત્માને ભાવિત કરતાં પ્રકૃતિ ભદ્રતા આદિ ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स ओहिणाणे ગુણોથી ચાવતુ- ઈહા, અપોહ, માણા અને સમુLM | ગવેષણા કરતાં અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy