________________
દ્રવ્યાનુયોગ ભાગ-૨
પ્ર.
ભવસ્ત્ર
णो अणिढिपत्त-अपमत्त-संजय-सम्मद्दिट्ठि
સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय
ગર્ભજ ઋદ્ધિ રહિત અપ્રમત સંયત સમ્યદૃષ્ટિ मणुस्साणं मणपज्जवनाणं समुप्पज्जइ ।
મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
- નંલી. મુ. ૨૮-૩ ૬ ९९. केवलनाणस्स वित्थरओ परुवर्ण
૯૯. કેવળજ્ઞાનનું વિસ્તારથી પ્રાણ : 3. સ વિ તે કેવજીના ?
પ્ર. કેવળજ્ઞાન શું છે ? उ. केवलनाणं दुविहं पण्णत्तं, तं जहा
ઉ, કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મવત્યિવત્રના ૧, ૨. સિદ્ધવત્રના ૨ |
૧. ભવસ્થ-કેવળજ્ઞાન, ૨. સિદ્ધ-કેવળજ્ઞાન. प. से किं तं भवत्थकेवलनाणं?
ભવસ્થ-કેવળજ્ઞાન કેટલા પ્રકારનાં છે ? उ. भवत्थकेवलनाणं दुविहं पण्णनं, तं जहा
ભવસ્થ-કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સનોજભવત્યવત્રના ૨,
૧. સયોગિભવસ્થ- કેવળજ્ઞાન. २. अजोगिभवत्थकेवलनाणं च ।
૨. અયોગિભવસ્થ- કેવળજ્ઞાન. प. से किं तं सजोगिभवत्थकेवलनाणं ?
પ્ર. સયોગિભવસ્થ-કેવળજ્ઞાન શું છે ? उ. सजोगिभवत्थकेवलनाणं दुविहं पण्णत्तं, तं जहा- ઉ. સયોગિભવસ્થ-કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે,
જેમકે - १. पढमसमय-सजोगिभवत्थकेवलनाणं च,
૧. પ્રથમ સમય- સંયોગિભવસ્થ-કેવળજ્ઞાન, २. अपढमसमय-सजोगिभवत्थकेवलनाणं च ।
૨. અપ્રથમ સમય- સંયોગિભવસ્થ- કેવળજ્ઞાન. अहवा १. चरिमसमय-सजोगिभवत्थकेवलनाणं च.
અથવા ૧. ચરમ સમય-સમ્યોગિભવસ્થ- કેવળજ્ઞાન. २. अचरिमसमय-सजोगिभवत्थकेवलनाणं च ।
૨. અચરમ સમય- સયોગિભવ-કેવળજ્ઞાન. से तं सजोगिभवत्थकेवलनाणं ।
આ સયોગિભવસ્થ કેવળજ્ઞાન છે. प. से किं तं अजोगिभवत्थकेवलनाणं ?
પ્ર. અયોગિભવસ્થ કેવળજ્ઞાન શું છે ? उ. अजोगिभवत्थकेवलनाणं विहं पण्णत्तं, तं जहा- ઉ. અયોગિભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારના કહ્યા છે,
જેમકે - १. पढमसमय-अजोगिभवत्थकेवलनाणं च.
૧. પ્રથમ સમય - અયોગિભવસ્થ કેવળજ્ઞાન, २. अपढमसमय-अजोगिभवत्थकेवलनाणं च ।
૨. અપ્રથમસમય- અયોગિભવસ્થ કેવળજ્ઞાન. अहवा१. चरिमसमय-अजोगिभवत्थकेवलनाणंच,
અથવા ૧. ચરમ સમય-અયોગિભવસ્થ-કેવળજ્ઞાન, २. अचरिमसमय-अजोगिभवत्थकेवलनाणं च ।
૨, અચરમસમય - અયોગિભવસ્થ કેવળજ્ઞાન. से तं अजोगिभवत्थकेवलनाणं ।
આ અયોગિભવસ્થ કેવળજ્ઞાન છે. से तं भवत्थकेवलनाणं।
આ ભવસ્થ કેવળજ્ઞાન છે. સે જિં તેં સિદ્ધવના ?
પ્ર. સિદ્ધ કેવળજ્ઞાન શું છે ? उ. सिद्धकेवलनाणं दुविहं पण्णत्तं, तं जहा
ઉ. સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. ગviતસિદ્ધવત્રના ,
૧. અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન, २. परंपरसिद्धकेवलनाणं च ।
૨. પરંપર સિદ્ધ કેવળજ્ઞાન. प. से किं तं अणंतरसिद्धकेवलनाणं ?
પ્ર. અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન શું છે ? For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org