________________
જ્ઞાન અધ્યયન
૯૨૭
संजया-संजयसम्मदिदछि-पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ?
૩. થT! સંનવ સમ્મતિઢિ-પત્નત્તા- સંન્ન
वासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं,
णो असंजय सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, णो संजया-संजय सम्मदिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ।
प. जइ संजय-सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्ज
वासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, किं पमत्तसंजय-सम्मदिट्ठि-पज्जत्तग- संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवतिय-मणुस्साणं?
अपमत्तसंजय-सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ?
કે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સંયતાસંયત (દેશવિરતિ) સમ્યગ્દષ્ટિ
મનુષ્યોને થાય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત
કર્મભૂમિજ ગર્ભજ સંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ અસંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને થતું નથી. સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સંયતાસંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને પણ
થતું નથી. પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ
ગર્ભજ સંયત સમ્યગુદૃષ્ટિ મનુષ્યોને થાય છે તો - શું સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ પ્રમત્ત સંયત સમ્યગદષ્ટિ મનુષ્યોને થાય છે ? કે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ અપ્રમત્ત સંયત સમ્યગુષ્ટિ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ અપ્રમત્ત સંયત સમ્યગદષ્ટિ મનુષ્યોને થાય છે. સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ
પ્રમત્ત સંયત સમયગુદષ્ટિ મનુષ્યોને થતું નથી. પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ
ગર્ભજ અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો - શું સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ ઋદ્ધિ પ્રાપ્ત લબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને થાય છે ? કે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ લબ્ધિ રહિત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ
મનુષ્યોને થાય છે ? ઉ. ગૌતમ! સંખ્યાતવર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ
ગર્ભજ ઋદ્ધિ સહિત અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.
उ. गोयमा ! अपमत्तसंजय-सम्मदिट्ठि-पज्जत्तग
संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं,
णोपमत्तसंजय-सम्मदिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय- कम्मभूमिअ-गब्भवक्वंतिय-मणुस्साणं । जइ अपमत्तसंजय-सम्मदिठि-पज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवकं तियमणुस्साणंकिं इड्ढिपत्त-अपमत्तसंजय-समद्दिछिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवकंतिय - मणुस्साणं? अणि ड्ढिपत्त-अपमत्त-संजय-सम्मद्दिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं? गोयमा! इढिपत्त-अपमत्त-संजय-सम्मद्दिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्वंतियमणुस्साणं,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org