________________
૯૨૨
गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं,
उक्कोसेणं असंखेज्जे दीव-समुद्दे ।
૬. दं. २१. मणूसा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ?
उ. गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं,
૩.
उक्कोसेणं असंखेज्जाई अलोए लोयपमाणमेत्ताई खंडाई ओहिणा जाणंति पासंति ।
दं. २२. वाणमंतरा जहा णागकुमारा ।
प. दं. २३. जोइसिया णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ?
૩. ગોયમા ! નદળાં સંવેખ્ખું ટીવ-સમુદ્દે,
उक्कोसेण वि संखेज्जे दीव - समुद्दे ।
૬. दं. २४. सोहम्मदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ?
उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागं,
उक्कोसेणं अहे - जाव- इमीसे रयणप्पभाए पुढवीए ષ્ઠિત્ને પરિમંતે, ત્તિરિયું -નાવ- અસંવેખ્ખ દીવसमुद्दे, उड्ढं जाव- सगाई विमाणाइं ओहिणा जाणंति पासंति |
एवं ईसाणगदेवा वि ।
सणकुमारदेवा माहिंदगदेवा वि एवं चेव ।
णवरं - अहे - जाव - दोच्चाए सक्करप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति । बंभलोग लंतगदेवा तच्चाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति ।
महासुक्क-सहस्सारगदेवा चउत्थीए पंकप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति ।
આળય-વાય-આરળ-અન્નુયવેવા અહે -ખાવपंचमाए धूमप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते Jain Education Inter Ìદળા નાનંતિ વાસંતિ
દ્રવ્યાનુયોગ ભાગ-૨
ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગને જાણે-જુવે છે.
ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે-જુવે છે.
પ્ર. દં, ૨૧. ભંતે ! મનુષ્ય અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ?
ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને,
ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જાણે-જુવે છે.
નં.૨૨. વાણવ્યતર દેવોનાં જાણવા જોવાની ક્ષેત્ર સીમા નાગકુમાર દેવોની જેમ છે.
પ્ર. ૬,૨૩, ભંતે ! જ્યોતિષ્મદેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ?
ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય સંખ્યાત દ્વીપસમુદ્રોને,
ઉત્કૃષ્ટ પણ સંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે-જુવે છે. પ્ર. ૬,૨૪, ભંતે ! સૌધર્મ દેવકલ્પનાં દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ?
ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને અને
ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી, તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી અને ઉપર પોત-પોતાના વિમાનો સુધી અવધિજ્ઞાનથી જાણે જુવે છે.
આ પ્રમાણે ઈશાન કલ્પ દેવોનાં વિષયમાં પણ સમજવું જોઈએ.
સનકુમાર અને માહેન્દ્રકલ્પ દેવોના વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ.
વિશેષ : તે નીચે બીજી શર્કરાપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-જુવે છે.
બ્રહ્મલોક અને લાંતક દેવ અવધિજ્ઞાનથી ત્રીજી પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-દેખે છે. (બાકી બધુ પૂર્વવત્ છે.)
મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પનાં દેવ અવધિજ્ઞાનથી ચોથી પંકપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-દેખે છે.
આનત, પ્રાણત, આરણ અને અચ્યુતદેવ અવધિજ્ઞાનથી નીચે પાંચમી ધૂમપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-જુવે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org