SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૮૩ ११ दब्बिंदिया १२ भाविंदिया तीया बद्ध पुरेक्खडिया ॥ - Tv. 1. ૨૬, ૩. ૨, સુ. ૧ ૦ ૦ ૬ १ परिणाम २ वण्ण ३ रस ४ गंध ५ सुद्ध ६ अपसत्थ ૭-૮ સંવિત્રિા | ९ गति १० परिणाम ११-१२ पदेसावगाह १३ वग्गण ૨૪-૨૫ ટા[[મMવદું - , . ૨૭, ૩. ૪, સુ. ૨૨૨૮ ૧૧. અતીત બદ્ધ પુરસ્કૃત દ્રવ્યન્દ્રિય, ૧૨. ભાવેન્દ્રિય, (આ બાર તારોનાં માધ્યમથી ઈન્દ્રિય પદનાં દ્વિતીય ઉદેશકમાં ઈન્દ્રિય સંબંધી પ્રરુપણા કરી છે.) ૧. પરિણામ, ૨. વર્ણ, ૩. રસ, ૪. ગંધ, ૫. શુદ્ધ, (અશુદ્ધ), ૬. અપ્રશસ્ત (પ્રશસ્ત), ૭. સંફિલષ્ટ (અસંફિલષ્ટ), ૮. ઉષ્ણ (શીત), ૯. ગતિ, ૧૦. પરિણામ, ૧૧. પ્રદેશ, ૧૨. અવગાહ, ૧૩. વર્ગણા, ૧૪. સ્થાન અને ૧૫. અલ્પબદુત્વ. (આ પંદર દ્વારોનાં માધ્યમથી વેશ્યા પદનાં ચતુર્થ ઉદેશકમાં લેશ્યા સંબંધી વર્ણન કરેલ છે.) ૧. જીવ, ૨. ગતિ, ૩. ઈન્દ્રિય, ૪. કાય, ૫. યોગ, ૬. વેદ, ૭. કષાય, ૮. વેશ્યા, ૯. સમ્યક્ત્વ, ૧૦. જ્ઞાન, ૧૧. દર્શન, ૧૨. સંયત, ૧૩. ઉપયોગ, ૧૪. આહાર, ૧૫. ભાષક, ૧૬. પરીત, ૧૭. પર્યાપ્ત, ૧૮. સૂક્ષ્મ, ૧૯. સંજ્ઞી, ૨૦. ભવસિદ્ધિક, ૨૧. અસ્તિકાય અને ૨૨. ચરમ. (આ બાવીસ દ્વારોનાં માધ્યમથી કાયસ્થિતિ સંબંધી પ્રરૂપણા કરેલ છે.) १जीव २-३ गतिंदिय ४ काए ५ जोगे ६ वेदे ७ कसाय ८ लेस्सा य। ९ सम्मत्त १०णाण ११ दंसण १२ संजय १३ उवओग १४ आहारे॥ १५ भासग १६ परित्त १७ पज्जत्त १८ सुहुम १९ सण्णी ૨૦-૨૨ મવત્યિ | २२ चरिमे य एएसिं तु पदाणं कायठिई होइ णायव्वा । - પUT. ૫. ૨૮, સુ. ૧૨૫૬ १णेरइय अंतकिरिया २ अणंतरं ३ एगसमय ४ उबट्टा । ५ तित्थगर ६ चक्कि ७ बल ८ वासुदेव ९ मंडलिय ? રથ છે. - પUT. ૫. ૨૦, મુ. ૨૪૦૬ १. भेद २ विसय ३ संठाणे ४ अभिंतर-बाहिरे य ६ ओहिस्स य खय वुड्ढी ७ पडिवाई चेवऽपडिवाइ। - પUT. ૫. રૂ ૨, . ૨૧૮ ૧. નૈરયિકોની અંતક્રિયા, ૨. અનન્તરાગત જીવની અંતક્રિયા, ૩. એક સમયની અંતક્રિયા, ૪. ઉદ્વર્તના (જીવોની) ઉત્પત્તિ, ૫. તીર્થકર, ૬. ચક્રવર્તી, ૭. બળદેવ, ૮. વાસુદેવ, ૯. માંડલિક, ૧૦. રત્ન. (આ દસ દ્વારોનું અંતક્રિયા પદમાં વર્ણન કરેલ છે.) ૧. ભેદ, ૨. વિષય, ૩. સંસ્થાન, ૪. આત્યંતર-બાહ્ય, ૫. દેશાવધિ, ૬. અવધિનું ક્ષય અને વૃદ્ધિ, ૭. પ્રતિપાતી-અપ્રતિપાતી. (આ સાત વારોનાં માધ્યમથી પ્રજ્ઞાપના સૂત્રનાં અવધિજ્ઞાન પદમાં અવધિજ્ઞાનનું વર્ણન છે.) ૧. અનન્તરાગત આહાર, ૨. આહારભોગતા આદિ, ૩. પુદ્ગલોને જાણતા નથી, ૪. અધ્યવસાન, ૫. સમ્યકત્વનો અભિગમ, ૬. કાય, સ્પર્શ, રુપ, શબ્દ અને મનથી સંબંધિત પરિચારણા અને ૭. અંતમાં કાય, સ્પર્શ, રુપ, શબ્દ અને મનથી પરિચારણા કરનારનું અલ્પબદુત્વ, (આ સાત દ્વારોનું પ્રજ્ઞાપના સૂત્રનાં પરિચારણા પદમાં વર્ણન કરેલ છે.) १ अणंतरागयआहारे २ आहाराभोगणाइ य । ३ पोग्गला नेव जाणंति ४ अज्झवसाणा य आहिया। ५ सम्मत्तस्स अभिगमे तत्तो ६ परियारणा य बोद्धव्वा । ७ काए फासे रूवे सद्दे य मणे य अप्पबहुं । - પ . પૂ. ૩૪, સે. ૨ ૦ ૩ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy