SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ३४. गणिपिडगविराहणा आराहणा य फलं ૩૪, ગણિપિટક વિરાધના અને આરાધનાનું ફળ : इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની आणाए विराहित्ता चाउरंतसंसारकतारं अणुपरियट्रिंसु, વિરાધના કરીને અનન્ત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરુપ સંસાર અટવીમાં પરિભ્રમણ કર્યું છે. इच्चे इयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णे काले परित्ता આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરુપિત આજ્ઞાઓની जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं વિરાધના કરીને વર્તમાન કાળમાં અનેક જીવ ચતુર્ગતિરુપ अणुपरियटति, સંસાર અટવીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं વિરાધના કરીને ભવિષ્યકાળમાં અનન્ત જીવ ચતુર્ગતિરુપ अणुपरियट्टिस्संति। સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं विइवइंसु। આરાધના કરીને અનન્ત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરુપ સંસાર અટવીને પાર કરેલ છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता વર્તમાનકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં जीवा आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं विइवयंति। પ્રરૂપિત આજ્ઞાઓની આરાધના કરીને અનેક જીવ ચતુર્ગતિરુપ સંસાર-અટવીને પાર કરી રહ્યા છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता ભવિષ્યકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રપિત जीवा आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं આજ્ઞાની આરાધના કરીને અનન્ત જીવ ચતુર્ગતિરુપ વિક્લ્સરિા - સમ, મુ. ૨૪૮ (૧-૨). સંસાર-અટવીને પાર કરશે. ३५. पुब्बगय सुयस्स विच्छेय वियारणा ૩પ. પૂર્વગત શ્રુતનાં વિચ્છેદની વિચારણા : प. जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे પ્ર, ભંતે ! જંબુદ્વીપના ભરતવર્ષમાં આ ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालं पुब्बगए અવસર્પિણીકાળમાં આપ દેવાનું પ્રિયનું પૂર્વગત अणुसज्जिस्सइ? શ્રત કેટલા કાળ સુધી રહેશે ? गोयमा ! जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे ગૌતમ ! આ જંબૂદ્વીપનાં ભરતવર્ષમાં આ ओसप्पिणीए ममं एगं वाससहस्सं पुवगए અવસર્પિણી કાળમાં મારું પૂર્વગત શ્રત એક अणुसज्जिस्सइ। હજાર વર્ષ સુધી રહેશે. जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ભંતે ! જે પ્રમાણે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ओसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्सं આ અવસર્પિણીકાળમાં આપ દેવાનુપ્રિયનું पुवगए अणुसज्जिस्सइ तहा णं भंते ! जंबुद्दीवे પૂર્વગતશ્રુત એક હજાર વર્ષ સુધી રહેશે તો ભંતે ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए अवसेसाणं તે પ્રમાણે જંબૂઢીપના ભરતવર્ષમાં આ तित्थगराणं केवइयं कालं पुब्वगए अणुसज्जित्था ? અવસર્પિણીકાળમાં અન્ય તીર્થકરોનાં શાસનમાં પૂર્વગતશ્રુત કેટલા કાળ સુધી હતું ? उ. गोयमा ! अत्थेगइयाणं संखेज्जं कालं, अत्थेगइयाणं ગૌતમ ! કેટલાક તીર્થંકરોનાં પૂર્વગતશ્રુત સંખ્યાતકાળે असंखेज्जं कालं। સુધી રહ્યું અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાતકાળ - વિચા. સ. ૨૦, ૩. ૮, મુ. ૨૦-૧૧ સુધી રહ્યું. १. नंदी सु. ११२ Jain Education International ૨. નંતી. મુ. ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy