________________
જ્ઞાન અધ્યયન
૮૭૭
३२. गणिपिडगस्स सासयभावो -
૩૨. ગણિ-પિટકના શાશ્વત ભાવ : दुवालसंगे णं गणिपिडगे ण कयावि णासि, ण कयाइ આ દ્વાદશાંગ ગણિ-પિટક ભૂતકાળમાં ક્યારેય ન હતું णत्थि, ण कयाई ण भविस्सइ,
એવું નથી. વર્તમાન કાળમાં ક્યારેય નથી એવું નથી
અને ભવિષ્યકાળમાં ક્યારેય રહેશે નહિં એવું નથી. भुवि च, भवइ य, भविस्सइ य ।
પરંતુ ભૂતકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટક હતું,
વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. धुवे णितिए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे । કારણકે - આ દ્વાદશાંગ ગણિ-પિટક (મેરુ પર્વતનાં
સમાન) ધ્રુવ છે, લોકનાં સમાન નિયત છે, કાળનાં સમાન શાશ્વત છે, નિરંતર વાચના આપતા પણ ક્ષય ન થાય આ કારણે તે અક્ષય છે, ગંગા-સિધુ નદીઓનાં પ્રવાહના સમાન અવ્યય છે, જંબુદ્વીપાદિનાં સમાન
અવસ્થિત છે અને આકાશનાં સમાન નિત્ય છે. से जहाणामए पंच अत्थिकाया ण कयाइ ण आसि, જે પ્રમાણે પાંચ અસ્તિકાય દ્રવ્ય ભૂતકાળમાં ક્યારેય ન ण कयाइ णत्थि, ण कयाइ ण भविस्संति,
હતા એવું નથી. વર્તમાનકાળમાં પણ નથી એવું પણ નથી
અને ભવિષ્યકાળમાં ક્યારેય રહેશે નહિ એવું પણ નથી. भूविं च भवंति य भविस्संति य ।
પરંતુ તે પાંચે અસ્તિકાય દ્રવ્ય ભૂતકાળમાં પણ હતા.
વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. धुवा णितिया सासया अक्खया अव्वया अवट्ठिया એટલા માટે તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય fક્યા !
છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. एवामेव दुवालसंगे गणिपिडगे ण कयाइ ण आसि, ण આ પ્રમાણે આ દ્વાદશાંગ ગણિ-પિટક ભૂતકાળમાં પણ कयाइ णत्थि, ण कयाइ ण भविस्सइ,
ન હતું એવું નથી. વર્તમાનકાળમાં પણ નથી એવું પણ નથી
અને ભવિષ્યકાળમાં પણ નહી રહેશે એવું પણ નથી. भुविं च भवइ य भविस्सइ य ।
પરંતુ આ ભૂતકાળમાં પણ હતું, વર્તમાનકાળમાં પણ
છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. धुवे णितिए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे। એટલા માટે આ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય - સમ. કુ. ૨૪૮ (૩)
છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. ૩૩. ડિજિં
૩૩. ગણિપિટકનું સ્વરુપ : एत्थ णं दुवालसंगे गणिपिडगे
આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં - સાંતા માવા, મviતા કમાવા,
અનન્ત ભાવો, અનન્ત અભાવો, अणंता हेऊ, अणंता अहेऊ,
અનન્ત હેતુઓ, અનન્ત અહેતુઓ, अणंता कारणा, अणंता अकारणा,
અનન્ત કારણો, અનન્ત અકારણો, अणंता जीवा, अणंता अजीवा,
અનન્ત જીવો, અનન્ત અજીવો, अणंता भवसिद्धिया. अणंता अभवसिद्धिया,
અનન્ત ભવ્ય સિદ્ધિકો, અનન્ત અભવ્યસિદ્ધિકો, अणंता सिद्धा, अणंता असिद्धा,
અનન્ત સિદ્ધો, અનન્ત અસિદ્ધોનાં आघविज्जति -जाव- उवदंसिज्जति ।
વર્ણન કરેલ છે યાવત- નિરુપણ કરેલ છે.
- સમ. સુ. ૨૪૮ (૪) ૨. નં. . ??૪
૨. નં કુ. ??? For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International