SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ?. जह य अणुभवंति सुरगणविमाणसोक्खाणि अणोमाणि तओ य कालंतरे चुआणं इहेव नरलोग मागयाणं आउ-वपुवण्ण-रूवजाइ લખમ્મઞારો-યુદ્ધિ-મેદવિસેના-મિત્તન! - मयण-धण-धण्ण-विभवसमिद्धिसार-समुदयविसेसा बहुविहकामभोगुब्भवाण सोक्खाण मुहविवागोत्तमे । अणुवरयपरंपराणुबद्धा असुभाणं सुभाणं चेव कम्मा भासिआ बहुविहा विवागा विवागसुयम्मि भगवया जिणवरेण संवेगकारणत्था । अन्ने वि य एवमाइया बहुविहा वित्थरेणं अत्थपरूवणया आघविज्जंति । विवागसुयस्स णं परित्ता वायणा - जाव- संखेज्जाओ मंगहणीओ, से णं अंगट्टयाए एक्कारसमे अंगे, वीसं अज्झयणा, वीसं उद्देमणकाला, वीसं समुद्देमणकाला संखेज्जाई पयस्यसहस्साइं पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा जाव उवदंसिज्जंति । से एवं आया, एवं णाया, एवं विण्णाया एवं चरण करण परूवणया आघविज्जंति -जावउवदंसिज्जति । से तं विवागसुए' । - સમ., મુ.૨૪૬ Jain Education Internationa ૮૬૭ તથા જે પ્રમાણે સુર-ગણોનાં વિમાનોત્પન્ન અનુપમ સુખોનો અનુભવ કરે છે. ત્યારબાદ કાળાન્તરમાં ત્યાંથી ચ્યુત થઈને આ મનુષ્યલોકમાં આવીને દીર્ઘ આયુ, પરિપૂર્ણ શરીર, ઉત્તમ રુપ, ઉચ્ચજાતિ કુળમાં જન્મ લઈને આરોગ્ય, બુદ્ધિ અને વૈભવથી સમૃદ્ધ અને સારભૂત મેઘા-વિશેષથી સંપન્ન હોય છે, મિત્રજન, સ્વજન, ધન, ધાન્ય, સુખ સંપદાના સમૂહથી સંયુક્ત થઈને ઘણા પ્રકારનાં કામ-ભોગજનિત, સુખ-વિપાકથી પ્રાપ્ત ઉત્તમ સુખોની અનુપરત પરંપરાથી પરિપૂર્ણ રહેતા સુખોને ભોગે છે, એવા પુન્યશાળી જીવોનું આ સુખવિપાકમાં વર્ણન કરેલ છે. આ પ્રમાણે અશુભ અને શુભ કર્મોનાં ઘણા પ્રકારનાં વિપાક આ વિપાક સૂત્રમાં ભગવાન જીનેન્દ્ર દેવે સંસારીજનોનો સંવેગ ઉત્પન્ન કરવા માટે કરેલ છે. આ પ્રમાણે અન્ય પણ ઘણા પ્રકારની અર્થપ્રરુપણા વિસ્તારથી આ અંગમાં કહી છે. વિપાક સૂત્રની પરિમિત વાચનાઓ છે -યાવસંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોમાં આ અગિયારમું અંગ છે, વીસ અધ્યયન છે, વીસ ઉદ્દેશન-કાળ છે. વીસ સમુન્દેશનકાળ છે. પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ કહ્યા છે, સંખ્યાત અક્ષર છે -યાવત્- ઉદાહરણ આપીને સમજાવેલ છે. આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરુપણા કરી છે -યાવત્- ઉપદર્શન કર્યું છે. આ વિપાક સૂત્રનું વર્ણન છે. से किं तं विवागसुयं ? विवागसुए णं सुकड - दुक्कडाणं कम्माणं फलविवागा आघविज्जंति । तत्थ णं दस दुहविवागा, दस मुहविवागा । से किं तं दुहविवागा ? दुहविवागेसु णं दुहविवागाणं णगराई उज्जाणाई वणसंडाई चेइयाई समोसरणाई रायाणो अम्मापियरो धम्मकहाओ धम्मायरिया इहलोइय-परलोइया रिद्धिविसेसा निरयगमणाइ दुहपरंपराओ संसारभवपवंचा दुकुलपच्चायाईओ दुलहबोहियत्तं आघविज्जति । तं दुहविवागा । से किं तं सुहविबागा ? For Private Personal Use Only (બાકી ટિપ્પણ પા.નં. ૮૬૮ ૩૫૨) www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy