________________
જ્ઞાન અધ્યયન
૮૫૭
परियाओ जत्तिओ य जह पालिओ मुणिहिं, पायोवगओयजो जहिं जत्तियाणि भत्ताणि छेयइत्ता अंतगडो मुणिवरो तमरयोघविप्पमुक्को, मोक्खसुहमणुत्तरं च पत्ता,
एए अन्ने य एवमाई अत्था वित्थरेणं परूविज्जति ।
अंतगडदसासु णं परित्ता वायणा-जाव-संखेज्जाओ संगहणीओ। से णं अंगठ्याए अट्ठमे अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, सत्त वग्गा,
જે મુનીઓએ જેટલા કાળ સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું, પાદપોગમન દ્વારા જેટલા સમય ભોજનનો ત્યાગ કરી કર્મોને અંત કરનાર અજ્ઞાનાન્ધકાર રુપ રજ નાં પુંજથી વિપ્રમુક્ત થઈને અનુત્તર (મોક્ષ) સુખને પ્રાપ્ત કરનાર મુનિવરોનું વર્ણન છે. આ પ્રમાણેના અન્ય અનેક અર્થોનું આ અંગમાં વિસ્તારથી પ્રરુપણ કરેલ છે. અન્તકૃદશામાં પરિમિત વાચનાઓ છે -વાવસંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ આ આઠમો અંગ છે, આમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, સાત वर्ग छे. દસ ઉદેશનકાળ છે, દસ સમુદેશનકાળ છે, પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે, સંખ્યાત અક્ષર છે -વાવ- ઉદાહરણ આપીને समावेस छ. . આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરુપણા કરી છે -યાવત- ઉપદર્શન કરેલ છે.
दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जंति ।
से एवं आया, एवं णाया,एवं विण्णाया।
આ અન્નકૂદશાનું વર્ણન છે.
एवं चरण-करण-परूवणया आघविज्जति -जावउवदंसिज्जंति। से तं अंतगडदसाओ।
- सम., सु. १४३ (क) अंतगडदसांगस्स उक्खेवो - प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव
सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं अयमठे पण्णत्ते, अट्ठमस्स णं भंते ! अंगस्स अंतगडदसाणं के अट्ठे पण्णत्ते?
(3) सन्तकृशांगनुं Gपोधात : प्र. मते ! श्रम भगवान महावीर -यावत्
સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા સાતમો અંગ ઉપાસકદશાનો આ અર્થ કહ્યો છે તો - ભંતે ! આઠમો અંગ અત્તકૃદશાનો શું અર્થ इत्यो छ?
से किं तं अंतगडदसाओ? अंतगडदसासु णं अंतगडाणं णगराई उज्जाणाई चेइयाई वणसंडाइं समोसरणाइं रायाणो अम्मा-पियरो धम्मकहाओ धम्मायरिया इहलोग-परलोइया इड्ढिविसेसा भोगपरिच्चाया, पव्वज्जाओ परियागा सुयपरिग्गहा तवोवहाणाई संलेहणाओ भत्तपच्चक्खाणाई पाओवगमणाई अंतकिरियाओ य आघविज्जति -जाव- उवदंसिर्जति । अंतगडदसासु णं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ। से णं अंगठ्ठयाए अट्ठमे अंगे, एगे सुयक्खंधे, अट्ठ बग्गा, अट्ठ उद्देसणकाला, अट्ठ समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साई पदग्गेणं, संखज्जा अक्खरा -जाव- उवदंसिजति । से तं अंतगडदसाओ।
For Private & Personal Use Only
- नंदी.. सु. ९.sary.org
Jain Education International