SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ८४८ उ. एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं नयरे होत्था, तत्थ णं रायगिहे णयरे सेणिए नाम राया होत्था, तस्स णं रायगिहस्स बहिया उत्तरपुरित्थमे दिसीभाए एत्थ णं गुणसिलए नामं વે, હત્યિ | तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पुवाणुपुव्विं चरमाणे -जाव-जेणेव रायगिहे णयरे जेणेव गुणसिलए चेइए तेणेव समोसढे अहापडिरूवं उग्गहं गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ, परिसा निग्गया, सेणिओ वि निग्गओ, धम्मो कहिओ, परिसा पडिगया, तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेठे अंतेवासी इंदभूई नामं अणगारे समणस्स भगवओ महावीरस्स अदूरसामंते -जावसुक्कज्झाणोवगए विहरइ। ઉ. જંબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું, તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામક રાજા રહેતો હતો. તે રાજગૃહ નગરની બાહર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) ગુણશીલનામક ચૈત્ય હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમથી વિચરણ કરતાં -વાવ જ્યાં રાજગૃહ નગર હતું અને જ્યાં ગુણશીલ નામક ચૈત્ય હતું ત્યાં પધાર્યા. યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા. ભગવાનને વંદના કરવા માટે પરિષદ નીકળી. રેણિક રાજા પણ નીકળ્યા. નગવાને ધર્મદેશના આપી. તેને સાંભળી રિષદ પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામક અનગાર શ્રમણ ભગવાન મહાવીરથી ન તો અધિક દૂર અને ન તો અધિક પાસે સ્થાન પર રહેતા -યાવત- નિર્મળ ઉત્તમ ધ્યાનમાં લીન થઈને સ્થિત હતા. ત્યારબાદ જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવા ઈન્દ્રભૂતિ અનગારે વાવતુ- (શ્રમણ ભગવાન મહાવીર સ્વામીથી) આ પ્રમાણે પ્રશ્ન કર્યો (આગળનું વર્ણન જીવ પ્રજ્ઞપ્તિમાં જોવું.). (ચ) પ્રથમ શ્રુતસ્કંધનો નિક્ષેપ : જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુસિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા છઠા અંગ જ્ઞાતાનાં પ્રથમ શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે, એવું હું કહું છું. (છ) પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનની વિધિ : આ પ્રથમ શ્રુતસ્કંધનાં ઓગણીસ અધ્યયન કહ્યા છે. પ્રતિદિન એક-એક અધ્યયનને ભણવાથી ઓગણીસ દિવસમાં આ શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે. तए णं से इंदभूई नामं अणगारे जायसड्ढे -जावएवं वयासी। - Tયા. સુય. ?, . ૬, મુ. ૨-૪ (૨) પદમલુયવિધ નિવો - एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जावसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स पढमस्सणायस्स सुयक्खंधस्स अयमठे पण्णत्ते ત્તિ વેfમા - UTTયા. સુ. ૧, મ, ૨૬, મુ. ૩૨ (૪) પદમપુર્વધર્સી પઠળવિહી तस्स (पढमस्स) णंसुयक्खंधस्स एगूणवीसंअज्झयणाणि एक्कसरगाणि एगृणवीसाए दिवसेसु समप्पंति । - Tયા. સુ. ૧, . , મુ. રૂ ૩ (૪) ઇTTયા. મુય. ?, . ? , સુ. ૧-૪ (વ) પાયા, સુય. ૧, ૨, ૨૨, મુ.-૩ ૨. દ્વિતીય શ્રુતસ્કન્ધના ઉપસંહાર સૂત્ર આ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy