SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૨. (૩) ટાઈ ૨૧. (૩) સ્થાનાંગ સૂત્ર : v. તે વિદં તે ટાણે ? પ્ર. સ્થાનાંગ સૂત્રમાં શું છે ? उ. ठाणे णं ससमया ठाविजंति-जाव-लोगालोगे वा સ્થાનાંગમાં સ્વ-સિદ્ધાંત સ્થાપિત કરેલ છે ठाविज्जंति, -વાવ- લોકાલોક સ્થાપિત કરેલ છે, ટાળે છi 4-5-7--qન્ગવ-Tચત્યા સ્થાનાંગમાં જીવ આદિ પદાર્થોનાં દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયોનું નિરુપણ કરેલ છે. सेला सलिला य समुद्दा, सुरभवण-विमाण તથા પર્વતોનું, ગંગા આદિ મહાનદિઓનું, સમુદ્રો, आगरणदीओ। દેવ ભવનો, વિમાનો, આકારો, સામાન્ય નદીઓ. णिहिओपुरिसज्जाया, सरायगोत्ता यजोइसंचाला॥१॥ ચક્રવર્તીની નિધિઓ અને પુરુષોની અનેક જાતિઓનાં, સ્વરોનાં ભેદો, ગોત્ર અને જ્યોતિષ્ક દેવોનાં સંચારનું વર્ણન કરેલ છે. एक्कविहवत्तव्वयं -जाव- दसविहवत्तव्वयं, એકથી દસ સુધીની સંખ્યાને લઈને, जीवाणं पोग्गलाण य लोगट्ठाइं च णं परूवणया જીવોનાં, પુદગલોનાં તથા લોકમાં અવસ્થિત आघविज्जति। (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ) દ્રવ્યોનું પણ પ્રરુપણ કરેલ છે. ठाणस्सणं परित्ता वायणा,संखेज्जा अणुओगदारा, સ્થાનાંગની વાચનાઓ પરિમિત છે. સંખ્યાત संखेज्जाओ पडिवत्तीओ, અનુયોગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ સંખ્યાત છંદ છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત निज्जुत्तिओ, संखेज्जाओ संगहणीओ। નિર્યુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે. से णं अट्ठयाए तइए अंगे, અંગોની અપેક્ષાએ આ ત્રીજુ અંગ છે. एगे सुयक्खंधे, दस अज्झयणा, આમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, एक्कवीसं उद्देसणकाला, एक्कवीसं समुद्देसणकाला, એકવીસ ઉદેશન કાળ છે, એકવીસ સમુદેશનકાળ છે. बावत्तरिं पयसहस्साइं पयग्गेणं पण्णत्ताई। પદ-ગણનાની અપેક્ષાએ આમાં બોત્તેર હજાર પદ છે. संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जति । સંખ્યાત અક્ષર છે -વાવ- ઉદાહરણ આપીને સમજાવેલ છે. से एवं आया, एवं नाया, एवं विण्णाया, આનું અધ્યયન કરનારા તદાત્મ રુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે एवं चरण करण परूवणा आघविज्जइ -जाव આ પ્રમાણે આમાં ચરણ કરણની પ્રરૂપણા કરેલ છે उवदंसिज्जइ। -ચાવતુ- ઉપદર્શન કરેલ છે. સે ટ ? - સમ. સુ. ? ૩૮ આ સ્થાનાંગ સૂત્રનું વર્ણન છે. से किं तं ठाणे? ठाणे णं जीवा ठाविज्जंति, अजीवा ठाविजंति, जीवाजीवा ठाविज्जंति, लोए ठाविज्जइ, अलोए ठाविज्जइ, लोयालोए ठाविज्जइ, ससमए ठाविज्जइ, परसमए ठाविज्जइ, ससमय-परसमए ठाविज्जइ। . ठाणे णं टंका कूडा सेला सिहरिणो पब्भारा कुंडाई गुहाओ आगरा दहा णदीओ (બાકી ટિપ્પણ પા.નં. ૮૩૧ ઉપર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy