SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૯ અર્થાધિકારનો અર્થ છે વણ્ય વિષયનો અધિકાર. જેમ આવશ્યકસૂત્રના સામાયિકસૂત્રમાં સામાયિક આદિ છે અધ્યયનોમાં પ્રથમ અધ્યયનનો અર્વાધિકાર સાવદ્યયોગવિરતિ છે. બીજા અધ્યયનને અર્વાધિકાર ઉત્કીર્તન છે આદિ. સમવતાર” છ પ્રકારનું નિરૂપિત છે- ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. કાળ અને ૬. ભાવ. અનુયોગના બીજા દ્વારા નિક્ષેપને ત્રણ પ્રકારના કહ્યા છે- ૧. ઓઘ નિષ્પન્ન, ૨. નામ નિપન્ન, ૩. સૂત્રોલાપક નિષ્પન્ન. આ ત્રણના ભેદોપભેદોનું ઉદાહરણ સહિત આ અધ્યયનમાં જે વિવેચન થયેલ છે તે નિક્ષેપના જીજ્ઞાસુઓના માટે વિશેષરૂપથી પઠનીય છે. અનુયોગના ત્રીજા દ્વાર અનુગામના બે પ્રકાર કહ્યા છે. - ૧. સૂત્રાનુગમ અને ૨. નિર્યુફત્યનુગમ. નિત્યનગમ નિક્ષેપ, ઉપોદ્દઘાત અને સૂત્રસ્પર્શિકના ભેદથી ત્રણ પ્રકારના માનવામાં આવ્યા છે. સૂત્રાર્થને સમજવા-જાણવા માટે એનો ઘણો મોટો સહારો છે. ચતુર્થદ્વાર નયના સાત ભેદ છે- ૧. નૈગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪, જસત્ર, ૫. શબ્દ, ૬. સમભિરુઢ અને ૭. એવભૂતનય. આ નયોના દ્વારા હેય અને ઉપાદેયને જાણીને તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે આ જ્ઞાન - અધ્યયનમાં માત્ર પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનુંજ વર્ણન નથી. પરંતુ જ્ઞાન સંબંધિત વિવિધ સામગ્રીઓ અને અનુયોગ - પદ્ધતિનું પણ આમાં સંકલન મળે છે. વાચક વાંચીને જ્ઞાનના સંબંધમાં અવશ્ય નવીન જાણકારી મેળવશે. shaHER LIBAutti Halaritin itiallutilutilit Jain Education International listiiiitill illuminiuli ut alliant in Tuminiuminstitution પા પા પIni For Private & Personal use only Wિe=") C HEIR TIMEHIHL wwwija eldrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy