SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ बेंइंदिया तेइंदिया जहेव सुहुमपुढविकाइया । जीवा. पडि. १, सु. २८-२९ प. चउरिंदिया णं भंते ! जीवा किं चक्खुदंसणी - जाव- केवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि, णो ओहिदंसणी, णो केवलदंसणी । जीवा. पडि. १, सु. ३० प सम्मुच्छिम पंचेंदिय तिरियक्खजोणिय जलयराणं भंते ! किं चक्खुदंसणी -जाव- केवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि, णो ओहिदंसणी, णो केवलदंसणी । थलयरा खहयरा एवं चेव । गब्भवक्कंतिय पंचेंदिय तिरिक्खजोणिय जलयराणं भंते! किं चक्खुदंसणी -जाव- केवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि ओहिदंसणी वि, णो केवलदंसणी । थलयरा खहयरा एवं चेव । जीवा. पडि. १, सु. ३५-४० प सम्मुच्छिम मणुस्सा णं भंते! किं चक्खुदंसणी - जाव- केवलदंसणी ? उ. गोयमा ! णो चक्खुदंसणी, अचक्खुदंसणी, णो ओहिदंसणी, णो केवलदंसणी । प. गब्भवक्कंतिय मणुस्साणं भंते! किं चक्खुदंसणी - जाव- केवलदंसणी ? प. उ. गोयमा ! चक्खुदंसणी वि - जाव- केवलदंसणी वि । जीवा. पडि. १, सु. ४१ प. देवा णं भंते ! किं चक्खुदंसणी -जावकेवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि, ओहिदंसणी वि, णो केवलदंसणी । जीवा. पडि. १, सु. ४२ १३. दंसणस्स अगरूयलहुयत्त परूवणंप. दंसणे णं भंते ! किं गरूया ? गरूयलहुया ? अगरूयलहुया ? उ. गोयमा ! णो गरूया, ' णो लहुया, अगरूयलहुया | Jain Education International - लहुया ? णो 'गरूयलहुया, विया. स. १, उ. ९, सु. ११ ૧૩. प्र. 6. 24. ७. प्र. ७. प्र. G. प्र. G. प्र. G. 3. દ્રવ્યાનુયોગ ભાગ-૨ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના સમાન જાણવું જોઈએ. भंते! यरेन्द्रिय व शुं यक्षुहर्शनी - यावत्કેવળ દર્શની છે ? ir Pivate & Personal Use Only ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે અને અચક્ષુદર્શની પણ છે. પરંતુ અધિદર્શની અને કેવળદર્શની नथी. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જળચર શું ચક્ષુદર્શની -યાવ- કેવળદર્શની છે ? ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે અને અચક્ષુદર્શની પણ છે. પરંતુ અવધિદર્શની અને કેવળદર્શની નથી. આ પ્રમાણે (સમૂર્છિમ) સ્થળચર ખેચર જીવોના માટે પણ જાણવું જોઈએ. ભંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જળચર શું यक्षुहर्शनी - यावत्- डेवणहर्शनी छे ? ગૌતમ! ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની છે પરંતુ કેવળદર્શની નથી. આ પ્રમાણે ગર્ભજ સ્થળચર ખેંચર જીવોનાં માટે પણ જાણવું જોઈએ. ભંતે ! સમ્મચ્છિમ મનુષ્ય શું ચક્ષુદર્શની -યાવ કેવળદર્શની છે ? ગૌતમ ! ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવળ દર્શની નથી. પરંતુ અચક્ષુદર્શની છે. ભંતે ! ગર્ભજ મનુષ્ય શું ચક્ષુદર્શની -યાવત્ કેવળદર્શની છે ? ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે -યાવ- કેવળ દર્શની पा छे. ભંતે ! દેવ શું ચક્ષુદર્શની -યાવત્- કેવળ દર્શની छे ? દર્શનનાં અગુરુલઘુત્વનું પ્રરુપણ : प्र. अंते ! दर्शन शुं गुरु छे, लघु छे. गुरुलघु छे } अगुरुलघु छे ? ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે, અચક્ષુદર્શની પણ છે અને અવધિદર્શની પણ છે પરંતુ કેવળ દર્શની નથી. ગૌતમ ! દર્શન ગુરુ નથી, લઘુ નથી અને ગુરુલઘુ પણ નથી પરંતુ અગુરુલઘુ છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy