SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોગ અધ્યયન ૭૬૯ 1. ૪. સે જિં તેં અનુવસંપન્ન ? उ. अणुवसंपज्जमाणगई जण्णं एएसिं चेव अण्णमण्णं अणुवसंपज्जित्ता णं गच्छइ । ' से तं अणुवसंपज्जमाणगई। 1. છે. જિં તું પાકું ? उ. पोग्गलगई जण्णं परमाणुपोग्गलाणं -जाव अणंतपएसियाणं खंधाणं पवत्तइ । से तं पोग्गलगई। ૫. ૬. તે કિં તે મંડૂકું? उ. मंडूयगई जण्णं मंडूए उप्फिडिया उप्फिडिया ! से तं मंडूयगई। . ૭. હિં તે ખાવા ? उ. णावागई जण्णं णावा पुव्ववेयालीओदाहिणवेयालिं जलपहेणं गच्छइ, दाहिणवेयालीओ वा अवरवेयालिं जलपहेणं गच्छइ। પ્ર. ૪. અનુપસંપદ્યમાનગતિ કોને કહે છે ? આજ પૂર્વોક્ત (રાજા આદિ)નું પરસ્પર આશ્રય ન લઈને જે ગતિ થાય છે. તે અનુપસંપદ્યમાન ગતિ છે. આ અનુપસંપદ્યમાન ગતિનું સ્વરૂપ છે. પ્ર. ૫. પુદ્ગલગતિ કોને કહે છે ? ઉ. પરમાણુ પુગલોની ચાવત- અનuદેશી કંધોની ગતિ પુદ્ગલગતિ છે આ પુદગલગતિનું સ્વરૂપ છે. પ્ર. ૬. દેડકાગતિ કોને કહે છે ? દેડકો જે ઉછળી-ઉછળીને ગતિ કરે છે તે દેડકાગતિ કહેવાય છે. આ દેડકાગતિનું સ્વરૂપ છે. પ્ર. ૭. નૌકાગતિ કોને કહે છે ? જેમ નૌકા પૂર્વી વૈતાલી (તટ)થી દક્ષિણી વૈતાલીની તરફ જલપથથી જાય છે અથવા દક્ષિણી વૈતાલીથી પશ્ચિમી વૈતાલીની તરફ જલપથથી જાય છે. એવી ગતિ નૌકાગતિ છે આ નૌકાગતિનું સ્વરૂપ છે. પ્ર. ૮. નયગતિ કોને કહે છે ? ઉ. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત આ સાત નયોની જે પ્રવૃત્તિ છે અથવા બધા નય જે માને છે તે નયગતિ છે. આ નયગતિનું સ્વરૂપ છે. ૯. છાયાગતિ કોને કહે છે ? અશ્વની છાયા, હાથીની છાયા, મનુષ્યની છાયા, કિન્નરની છાયા, મહોરગની છાયા ગન્ધર્વની છાયા, વૃષભની છાયા, રથની છાયા, છત્રની છાયાનો આશ્રય કરીને જે ગમન કરે છે તે છાયાગતિ છે. આ છાયાગતિનું સ્વરૂપ છે. ૧૦. છાયાનું પાતગતિ કોને કહે છે ? ઉં. છાયા પુરુષ આદિ પોતાના નિમિત્તનું અનુગમન કરે છે, પરંતુ પુરુષ છાયાનું અનુગમન કરતા નથી. તે છાયાનુપાતગતિ છે. से तं णावागई। 1. ૮, સે જિં તું ? उ. णयगई जण्णं णेगम-संगह-ववहार-उज्जुसुय सद्द-समभिरूढ-एवंभूयाणं णयाणं जा गई, अहवा सब्बणया विजं इच्छंति । T से तं णयगई। 1. ૨. તે છાયા ? छायागईजण्णं हयच्छायंवा, गयच्छायं वा, नरच्छायं वा, किन्नरच्छायंवा, महोरगच्छायं वा,गंधब्वच्छायं वा, उसहच्छायं वा, रहच्छायं वा, छत्तच्छायं वा, उवसंपज्जित्ता णं गच्छइ । પ્ર. से तं छायागई। 1. ૨૦. જે જિં તું છાયાળુવાયા? ૩. આથgવવા-નri પુરિ થિ પુછડું, ( पुरिसे छायं अणुगच्छइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy