SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ लवणसमुददे सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, धायइसंडे दीवे पुरिमद्धपच्छिमद्धमंदरपव्वयस्स सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई. कालोयसमुद्दे सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, पुक्खरवरदीवड्ढ पुरिमड्ढभरहेरवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई. एवं-जाव-पुक्खरवरदीवड़ढ पच्छिमद्ध मंदरपब्वयस्स सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई। से तं सिद्धखेत्तोववायगई। से तं खेत्तोववायगई। પૂ. સે કિં તે મોવવાયા ? उ. भवोववायगई चउब्विहा पण्णत्ता, तं जहा ૨. રફમવવિવાર્ડ -ગાવ ૪. હેવમોરવાયા प. से किं तं णेरइयभवोववायगई ? લવણ સમુદ્રની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપાત ગતિ હોય છે. ધાતકીખંડ દ્વીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં સ્થિત મંદર પર્વતની બધી દિશાઓવિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાત ગતિ હોય છે. કાળોદસમુદ્રની સમસ્ત દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપાત ગતિ હોય છે. પુષ્કરવર દ્વીપાર્ટનાં પૂર્વાદ્ધમાં ભક્ત અને ઐરાવત વર્ષની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપાત ગતિ હોય છે. આ પ્રમાણે -ચાવતુ- પુષ્કરવર હીપાદ્ધનાં પશ્ચિમાદ્ધમાં સ્થિત મંદર પર્વતની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાત ગતિ હોય છે. આ સિદ્ધક્ષેત્રો પપાતગતિનું વર્ણન થયું. આ પ્રમાણે ક્ષેત્રો પપાતગતિની પ્રરુપણા પૂર્ણ થઈ. ભવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? ઉ. ભવોપપાતગતિ ચાર પ્રકારની કહી છે, જેમકે ૧. નારક ભવોપાત ગતિ યાવત૪. દેવ ભવોપપાત ગતિ. નારક ભવોપપાત ગતિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. નારક ભવોપપાત ગતિ સાત પ્રકારની કહી છે, જેમકે૧. રત્નપ્રભાપૃથ્વી નારક ભવોપપાત ગતિ ચાવત૭. અધઃસપ્તમ પૃથ્વી નારક ભવોપપાત ગતિ. આ પ્રમાણે સિદ્ધોને છોડીને ક્ષેત્રોપપાત ગતિનાં જે ભેદ કહ્યા છે તે જ ભવોપપાત ગતિનાં ભેદ પણ કહેવા જોઈએ. આ ભવોપપાતગતિની પ્રરુપણા થઈ. પ્ર. નો ભવોપ પાતગતિ કેટલા પ્રકારની છે ? ઉ. નોભવોપ પાતગતિ બે પ્રકારની કહી છે, જેમકે ૧. પુદ્ગલ-નોભવોપપાત ગતિ. ૨. સિદ્ધ-નોભવોપાત ગતિ. उ. णेरइयभवोववायगई सत्तविहा पण्णत्ता, तं जहा १. रयणप्पभापुढविणेरइय-भवोववायगई -जाव७. अहेसत्तमापुढविणेरइय-भवोववायगई। एवं सिद्धवज्जो भेओ भाणियब्बो, जो चेव खेत्तोववायगईए सो चेव भवोववायगईए। से तं भवोववायगई। ૫. સે જિં તં ી મોવવાયા ? उ. णो भवोववायगई दुविहा पण्णत्ता, तं जहा ૨. ભવવવાયા, ૨. સિદ્ધાળમોવીયા ચT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy