SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોગ અધ્યયન प से किं सिद्धखेत्तोववायगई ? उ. सिद्धखेत्तोववायगई अणेगविहा पण्णत्ता, तं जहा जंबुद्दीवे दीवे भरहेरवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे चुल्लहिमवंत-सिहरिवा सहरपव्वयसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे हेमवय- हेरण्णवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे सद्दावइ-वियडावइवट्टवेयड्ढपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे महाहिमवंत रूप्पिवासहरपव्वयसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे हरिवास-रम्मगवाससपक्खि सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे गंधावइ-मालवंतपरियायवट्टवेयड्ढसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे णिसढ-णीलवंतवासहरपव्वयसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे पुव्वविदेह-अवरविदेहसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे देवकुरूत्तरकुरूसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, Jain Education International ૭૫ પ્ર. સિદ્ધ ક્ષેત્રોપપાત ગતિ કેટલા પ્રકારની છે ? ઉ. સિદ્ધ ક્ષેત્રો૫પાત ગતિ અનેક પ્રકારની કહી છે, જેમકે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરવત વર્ષ (ક્ષેત્ર)ની બધી દિશાઓ અને બધી વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ક્ષુદ્ર હિમવાન અને શિખરી વર્ષધર પર્વતની બધી દિશાઓમાં અને વિદિશાઓમાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં હેમવત અને હૈરણ્યવત વર્ષમાં બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં શબ્દાપાતી અને વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં મહાહિમવન્ત અને રુકમી નામક વર્ષધ૨ પર્વતોની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં હરવર્ષ અને રમ્યવર્ષની બધી દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાત ગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ગન્ધાવતી માલ્યવન્ત પર્યાય નામક વૃત્તવૈતાઢ્યપર્વતની . સમસ્ત દિશાઓ - વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં નિષધ અને નીલવંત નામક વર્ષધર પર્વતની બધી દિશાઓવિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં પૂર્વવિદે અને અપરિવદેહની બધી દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રની બધી દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મંદર પર્વતની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy