________________
૭૨૪
ताई किं सविसए गेण्हइ, अविसए गेण्हइ ?
૩. ગોયમા ! સવિસપુ ોખ્ખર, જો અવિસણ શેન્દર ।
૨૨, ખારૂં મંતે ! સવિસ” રોજ્જર,
ताई किं आणुपुव्विं गण्हइ, अणाणुपुव्विं गेहइ ?
૧.
उ. गोयमा ! आणुपुव्विं गेण्हइ, णो अणाणुपुव्विं મેહરૂ |
૬.
૩.
૬.
૩.
૨૨. નારૂં મંતે ! આનુપુત્વિ ોહર,
ताई किं तिदिसिं गेहइ - जाव- छद्दिसिं गेण्हइ ?
गोयमा ! णियमा छदसिं गेण्हइ ।
गाहा - पुट्ठोगाढ अनंतर अणु य, तह बायरे य उड्ढमहे ।
आदि विसयाऽणुपुव्विं, णियमा तह छद्दिसिं चेव ॥
२४. जीवे णं भंते! जाई दव्वाई भासत्ताए गेण्हइ, ताई किं संतरं गेहइ, निरंतरं गेण्हइ ?
गोयमा ! संतरं पि गेण्हइ, निरंतरं पि गेण्हइ ।
संतरं गेण्हमाणे जहण्णेणं एगं समयं,
उक्कोसेणं असंखेज्जसमए अंतरं कट्टु गेण्हइ ।
निरंतरं गेण्हमाणे जहणणेणं दो समए,
उक्कोसेणं असंखेज्जसमए अणुसमयं अविरहियं निरंतरं गेves |
-વળ. ૧. o o, સુ. ૮૭૭-૮૭૮ १६. चउवीसदंडएहिं ठिय भासा दव्वाणं गहण परूवणंप. णेरइए णं भंते! जाई दव्वाइं भासत्ताए गेहइ, ताई कि ठियाई गेहइ, अठियाई गेण्हइ ?
Jain Education International
ઉ.
પ્ર.
6.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૨
શું સ્વવિષયકને ગ્રહણ કરે છે કે અવિષયકને ગ્રહણ કરે છે ?
For Private & Personal Use Only
ગૌતમ ! સ્વવિષયકને ગ્રહણ કરે છે. અવિષયકને ગ્રહણ કરતાં નથી.
૨૨. ભંતે ! સ્વવિષયકને ગ્રહણ કરે છે તો - શું આનુપૂર્વીથી ગ્રહણ કરે છે કે અનાનુપૂર્વીથી ગ્રહણ કરે છે ?
ગૌતમ ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે. અનાનુપૂર્વીથી ગ્રહણ કરતાં નથી.
૨૩. ભંતે ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે તો - શું ત્રણે દિશાઓથી ગ્રહણ કરે છે -યાવ- છઠ્ઠો દિશાઓથી ગ્રહણ કરે છે ?
ગૌતમ ! નિયમથી છયે દિશાઓથી ગ્રહણ કરે છે. ગાથાર્થ : પૃષ્ટ, અવગાઢ, અનન્તરાવગાઢ, અણુ તથા સ્થૂલ, ઊર્ધ્વ, અધઃઆદિ સ્વવિષયક, અવિષયક, આનુપૂર્વી તથા છયે દિશાઓથી નિશ્ચિત રુપથી ગ્રહણ કરે છે.
૨૪. ભંતે ! જેદ્રવ્યોને ભાષાના રુપમાં ગ્રહણ કરે છે, શું તેને સાન્તર ગ્રહણ કરે છે કે નિરંતર ગ્રહણ કરે છે ?
ગૌતમ ! સાન્તર પણ ગ્રહણ કરે છે, નિરંતર પણ ગ્રહણ કરે છે,
સાન્તર ગ્રહણ કરતા જઘન્ય એક સમયમાં ગ્રહણ કરે છે.
ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનો અંતર કરીને ગ્રહણ કરે છે.
નિરંતર ગ્રહણ કરતા જઘન્ય બે સમય સુધી ગ્રહણ કરે છે.
ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી પ્રતિ સમય નિરંતર ગ્રહણ કરે છે.
પ્ર.
૧૬. ચોવીસ દંડકો દ્વારા સ્થિત ભાષા દ્રવ્યોના ગ્રહણનું પ્રરુપણ : ભંતે ! ના૨ક જે દ્રવ્યોને ભાષા રુપમાં ગ્રહણ કરે છે તો શું સ્થિતોને ગ્રહણ કરે છે કે અસ્થિતોને ગ્રહણ કરે છે ?
www.jainelibrary.org