SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભd * प. अह भंते!जाय इत्थीपण्णवणी, जायपुमपण्णवणी, પ્ર. ભંતે ! તે સ્ત્રી પ્રજ્ઞાપની છે, પુરુષ પ્રજ્ઞાપની છે, जा य णपुंसगपण्णवणी નપુંસક- પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा? શું તે પ્રજ્ઞાપની ભાષા છે ? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? उ. हंता, गोयमा ! जा य इत्थिपण्णवणी, जा य ઉ. હા ગૌતમ! તે સ્ત્રી પ્રજ્ઞાપની છે, પુરુષ પ્રજ્ઞાપની पुमपण्णवणी, जा य णपुंसगपण्णवणी છે અને નપુંસક પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે. ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. પૂ. મદ અંતે ! નારિ સ્થિવન્યૂ, નાતિ ગુમવત્, પ્ર. ભંતે ! તે જાતિથી સ્ત્રીવચન છે, જાતિથી जाईति णपुंसगवयू પુરુષવચન છે અને જાતિથી નપુંસક વચન છે, पण्णवणी णं एसा भासा? શું તે પ્રજ્ઞાપની ભાષા છે? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? ૩. દંતા, જોયા! નાતિ ત્યિવત્, નાતિ ગુમવત્, ઉ. હા ગૌતમ ! જાતિથી સ્ત્રીવચન, જાતિથી जाईति णपुंसगवयू પુરુષવચન અને જાતિથી નપુંસક વચન છે. पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે, ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. प. अह भंते ! जाईति इत्थिआणमणी, जाईति ભંતે ! જાતિથી જે સ્ત્રી- આજ્ઞાપની છે, જાતિથી पुमआणमणी, जाईति णपंसगआणमणी જે પુરુષ-આજ્ઞાપની છે અને જાતિથી જે નપુંસક-આજ્ઞાપની છે. पण्णवणी णं एसा भासा? શું તે પ્રજ્ઞાપની ભાષા છે ? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? उ. हंता, गोयमा ! जाईति इत्थिआणमणी, जाईति હા ગૌતમ ! જાતિથી જે સ્ત્રી આજ્ઞાપની છે, पुमआणमणी, जाईति णपुंसगआणमणी જાતિથી જે પુરુષ આજ્ઞાપની છે અને જાતિથી જે નપુંસક આજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે. ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. प. अह भंते ! जाईति इत्थिपण्णवणी, जाईति પ્ર. ભંતે ! જાતિથી જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જાતિથી જે પુરુષ पुमपण्णवणी, जाईति णपुंसगपण्णवणी પ્રજ્ઞાપની છે, જાતિથી જે નપુંસક પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा? શું તે ભાષા પ્રજ્ઞાપની છે ? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? उ. हंता, गोयमा ! जाईति इत्थिपण्णवणी, जाईति ઉ. હા ગૌતમ ! જે જાતિથી સ્ત્રી પ્રજ્ઞાપની છે, पूमपण्णवणी, जाईति णपुंसगपण्णवणी જાતિથી પુરુષ પ્રજ્ઞાપની છે, જાતિથી નપુંસક પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે, ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. - go. 1. ૨૨, મુ. ૮૩૨-૮૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy