SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૧ एवं तेइंदिय-चउरिदियाण वि। प. तिरिक्वजोणिय-पंचेंदिय-ओरालियसरीरेणं भंते ! किं संठाण संठिए पण्णत्ते? उ. गोयमा ! छब्बिहसंठाणसंठिए पण्णत्ते, तं जहा આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ચૌરેજિયનાં સંસ્થાન પણ સમજવાં. (૧) ભંતે ! તિર્યંચયોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! તે છ પ્રકારનાં સંસ્થાનવાળા કહ્યા છે, જેમકે૧. સમચતુરસ્ત્ર સંસ્થાન -વાવ- ૬. હુંડક સંસ્થાન. આ પ્રમાણે આનાં (૨) પર્યાપ્તા, (૩) અપર્યાપ્તાનાં વિષયમાં પણ સમજી લેવું જોઈએ. પ્ર. (૪) ભંતે ! સમ્યુઝુિમ તિર્યંચયોનિક પંચેન્દ્રિય દારિક શરીર સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા ૨. સમ ૩૪ મકાનમંદિg -નવ૬. હું કંટાળસંgિ | एवं पज्जत्तापज्जत्ताण वि। प. सम्मुच्छिम-तिरिक्खजोणिया-पंचेंदिय-ओरालियसरीरे णं भंते ! किं संठाण संठिए पण्णते? उ. गोयमा ! हुंडसंठाणसंठिए पण्णत्ते । ३ एवं पज्जत्तापज्जत्ताण वि। प. गम्भवक्कंतिय-तिरिक्ख जोणिया-पंचेंदिय ओरालियसरीर णं भंते ! किं संठाण संठिए पण्णत्ते? उ. गोयमा ! छब्बिहसंठाणसंठिए पण्णत्ते, तं जहा ગૌતમ ! તે હુડક સંસ્થાનવાળા કહ્યા છે. આ પ્રમાણે આનાં (૫) પર્યાપ્તા, (૬) અપર્યાપ્તાનાં વિષયાંમાં પણ સમજવાં. (૭) ભંતે ! ગર્ભજ તિર્યંચયોનિક પંચેન્દ્રિય દારિક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા છે ? ઉ, ગૌતમ ! તે છ પ્રકારનાં સંસ્થાનવાળા કહ્યા છે, જેમકે૧. સમચતુરસ્ત્ર સંસ્થાન, –થાવત– ૬. હુંડક સંસ્થાન. આ પ્રમાણે આનાં (૮) પર્યાપ્તા, (૯) અપર્યાપ્તાનાં વિષયમાં પણ સમજવાં. આ પ્રમાણે ઔધિક તિર્યંચયોનિકનાં આ નવ આલાપક સમજવાં. પ્ર. (૧) ભંતે ! જલચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય દારિક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા १.समचउरंस संठाण संठिए -जाव-६. हूंडसंठाण एवं पज्जत्तापज्जत्ताण वि। एवमेए तिरिक्खजोणियाणं ओहियाणं णव आलावगा। प. जलयर-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालियसरीरे णं भंते ! किं संठाणं संठिए पण्णत्ते ? उ. गोयमा ! छब्बिहसंठाणसंठिए पण्णत्ते, तं जहा ? સમરસે –નીવ- ૬ ટુંડે ! વે (૨-૩) MIક્નત્તા વિા ગૌતમ ! તે છ પ્રકારનાં સંસ્થાનવાળા કહ્યા છે, જેમકે૧. સમચતુરસ્ત્રસંસ્થાન –ચાવત– ૬. હુંડક સંસ્થાન. આ પ્રમાણે આનાં (૨) પર્યાપ્તા (૩) અપર્યાપ્તાનાં પણ સંસ્થાન સમજવાં. 9. નીવ, gf૪, ૨, મુ. ૨૧ ૨, નવ, ups, , મુ. ૩ - Jain Education Interational રૂ. નવા. ડિ. ૨, મુ. ૩૬ ૪નવા. ડિ ?, મુ. રૂ ૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy