SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અધ્યયન પ૯૫ પ્ર. प. पूढविक्काइय एगिदिय ओरालियसरीरे णं भंते ! किं संठाण मंठिए पण्णत्ते? उ. गोयमा ! मसूरचंदसंठाणसंठिए पण्णत्ते ।। एवं मुहम पृढविक्काइयाण वि। वायराण वि एवं चेव । पज्जत्तापज्जत्ताण वि एवं चेव । आउक्काइय एगिंदिय ओरालियसरीरेणं भंते ! किं मंठाण संठिए पण्णत्ते? उ. गोयमा ! थिबुगविंदुसंठाणसंठिए पण्णत्ते । एवं मुहुम वायर पज्जत्तापज्जत्ताण वि। प. तेउक्काइय-एगिंदिय ओरालियसरीरेणं भंते ! किं संठाण मंठिए पण्णत्ते? उ. गोयमा ! मईकलावंसंठाणसंठिए पण्णत्ते । ભંતે ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! તે મસૂર-ચંદ્ર અર્થાત્ મસૂરની દાળ જેવા સંસ્થાનવાળા કહ્યા છે. આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં પણ સંસ્થાન જાણવા. બાદર પૃથ્વીકાયિકનાં પણ આ પ્રમાણે સંસ્થાન સમજવા. પર્યાપ્તા અને અપર્યાપ્તાનાં પણ આ પ્રમાણે સંસ્થાને સમજવા. ભંતે ! અપૂકાયિક એકેન્દ્રિય દારિક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! તિબકબિન્દુ અર્થાતુ સ્થિર જલબિંદુ જેવા કહ્યા છે. આ પ્રમાણેનાં સંસ્થાન અપકાયિકનાં સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા શરીરના સમજવો. તેજલ્કાયિક એકેન્દ્રિય દારિક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! તેજસ્કાયિક શરીરનાં સંસ્થાન સોયનાં ઢગલા જેવા કહ્યા છે. આ પ્રમાણે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તાનું પણ સમજવું. વાયુકાયિક જીવોનાં સંસ્થાન પતાકાનાં સમાન કહેવામાં આવ્યા છે. આ પ્રમાણેનાં સંસ્થાન સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તાનું પણ સમજવું. વનસ્પતિકાયિક શરીરનાં સંસ્થાન નાના પ્રકારનાં કહ્યા છે. આ પ્રમાણે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તાનું પણ સમજવું. ભંતે ! બેઈન્દ્રિય ઔદારિક શરીરનાં સંસ્થાન ક્યા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! તે હુડક સંસ્થાનવાળા કહ્યા છે. આ પ્રમાણે આનાં પર્યાપ્તા અને અપર્યાપ્તાના પણ સંસ્થાન જાણવાં. एवं मुहम वायर पज्जत्तापज्जत्ताण वि। वाउक्काइयाणं पडागासंठाणसंठिए पण्णत्ते। एवं मुहुम-वायर-पज्जत्तापज्जत्ताण वि। वणस्सइकाइयाणं णाणासंठाणसंठिए पण्णत्ते। एवं सुहुम-वायर-पज्जत्तापज्जत्ताण वि।। प. वेइंदिय-ओरालियसरीरेणं भंते ! किं संठाणसंठिए qUUત્તે ? उ. गोयमा ! हुंडसंठाणसंठिए पण्णत्ते । एवं पज्जत्तापज्जत्ताण वि।। ૨. નવા. ડિ. ૨, . ૨ ૩ (૮) ૨. નવા. gf , ગુ. ૨૬ - ૩ રૂ. નવા. ઘfe. ૨, મુ. ૨, ૪. ની. . ૨, . ૨૬ ૬. નિત્યં સંઠિયા - ર્નવા. પરિ. ૨, મુ. ૨૮ ૬. નવા. પરિ. ૨, મુ. ૨૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy